મૂલાંક 9 - જાણો મૂલાંક 9 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

બુધવાર, 30 ડિસેમ્બર 2015 (17:55 IST)

Widgets Magazine

અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક છે નવ. તમારી જન્મદિવસની સંખ્યા પરસ્પર જોડીને 9  થાય છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગળના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે.  તમે સાચુ કહો તો ઉત્સાહ અને સાહસના પ્રતિક છો.  મંગળ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારા સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે.  પણ તમને બુદ્ધિમાન નથી માની શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ નથી હોતા. તમને લડાઈ ઝગડો કરવામાં વધુ મજા આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 

આ વર્ષ જીવન જુદી રીતે પસાર થશે.  ઘણા બધા ફેરફારોનો  સામનો કરવો પડી શકે છે. આ સમયે  ભરપૂર આનંદ ઉઠાવવાના પ્રયાસ કરો . તમે સ્વભાવથી થોડા ઉદાર છો  અને દાન પુણ્ય કરવુ પણ પસંદ કરો છો. જે તમારા માટે  સારું પણ છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ તમને નવી મંઝિલ ઉપર પહોંચાડ્શે. પરિવારના સભ્ય પહેલાથી વધારે પ્રેમ કરશે. બાળકો અને વડીલો સાથે સમય વીતાવવાનો  પ્રયાસ કરો.  પ્રિયતમ સાથે ફરવા જાવ અને યાદગાર ક્ષણ માણો. 
 
કાર્યસ્થળ પર પ્રદર્શન સારુ  રહેશે કોઈ નોકરી પણ  બદલવી પસંદ કરશો. ધંધાદારી નવો  ધંધા કરવાનું  વિચારી રહ્યા છે. 
 
નાણાકીય સ્થિતિ સારી રહેશે ભાવનામાં આવીને પૈસાની બરબાદી ન કરવી.  યોજનાની રીતે પૈસા ખર્ચ કરો. 
સ્વાસ્થયની વાત કરીએ તો આ વર્ષમાં સાવધાન રહેવાની જરૂર છે આમ તો ગંભીર રોગ થવાની શ્કયતા નથી પણ બેદરકારીના ઘાતક થઈ શકે છે..
 
 
વિદ્યાર્થીઓએ આરોગ્ય અને ફીટનેસ પર ધ્યાન આપવુ .  કારણ વગર તનાવ લેવાનું ટાળો. કારણકે તનાવ આરોગ્યનો સૌથી મોટો  શત્રુ છે. વર્ષ શાનદાર રહેશે. આમ તો આખુ વર્ષ સાવધાની રાખવાની જરૂર છે. આથી સાવધાન રહો પ્રેમ વહેચીને દુનિયાને સુંદર બનાવવાના પ્રયાસ કરો. 


શુભ તારીખ : 9,  18,  27
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
15 24 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને કારણે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોખ હશે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબ ગુણો પણ તમારામાં હોઈ શકે. જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી છો તો પુરૂષો પ્રત્યે તમને આકર્ષણ રહેશે. પણ તમે દિલથી ખરાબ નથી. મૂલાંક 9 - જાણો મૂલાંક 9 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016 મૂલાંક 4 - જાણો મૂલાંક 4 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016 Birth Number 4 In Indian Numerology તારીખ 6

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

મૂલાંક 8 - જાણો મૂલાંક 8 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

તારીખ 8, 17, 26ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 રહેશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિ સાથે સંચાલિત ...

news

મૂલાંક 7 - જાણો મૂલાંક 7 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

મૂલાંક 7 ના જાતકોને વર્ષના આગમન પહેલા જ ખૂબ મેહનત કરી છે જેથી હવે આરામ કરવું જોઈએ . કયાં ...

news

જાન્યુઆરી 2016 માસિક રાશીફળ - જાણો કેવો રહેશે નવા વર્ષનો જાન્યુઆરી મહિનો તમારે માટે

મેષ - મેષ રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત સારી રહેશે. પ્રેમ સંબંધો માટે સારો સમય છે. ...

news

વાર્ષિક રાશિફળ 2016 - જાણો રાશિ મુજબ કેવુ રહેશે તમારે માટે નવુ વર્ષ 2016

નવા વર્ષની શરૂઆત થવાની તૈયારી છે. તો દેખીતુ છે કે તેને લઈને તમારા મનમાં ઢગલો સવાલ પણ ઉભા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine