મૂલાંક 8 - જાણો મૂલાંક 8 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

બુધવાર, 30 ડિસેમ્બર 2015 (17:41 IST)

Widgets Magazine

મૂલાંક 8 
તારીખ 8, 17, 26ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 રહેશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિ સાથે સંચાલિત હોય છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર, પરોપકારી અને કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે જીવનમાં જે કંઈ પણ કરો છો તેનો મતલબ હોય છે. તમારા મનને સમજવુ મુશ્કેલ છે.   તમને સફળતા અનેક સંઘર્ષ  કર્યા પછી મળે છે. અનેકવાર તમારા તમારા કાર્યોનો શ્રેય બીજા લઈ જાય છે.  
 
મૂલાંક 8 ના જાતકો જુએ  તો તેમણે  ખુદને તનાવોમાંથી કાઢવામાં ખૂબ સમય વ્યતીત કર્યો  છે. જો તમે ફરીથી તનાવગ્રસ્ત થવા નહ ઈચ્છતા હો તો કામ અને કાર્યદક્ષતા વચ્ચે સમતુલન બનાવીને ચાલો. આ એ સમય છે જ્યારે તમે  પોતે જૂની શૈલીમાં ઢળી  શકો છો. અને ફરીથી કઠિન પરિશ્રમ કરવામાં કાબેલ બની શકો છો. પણ તમે તમારા કામને પૂરી રીતે કરવાના ટાળવુ  પડ્શે. જો તમે યોગ્ય  દિશામાં સતત કાર્ય કરો છો તો સફળતા મળવી સરળ છે. રચનાત્મક વલણ અપનાવો વધારેથી વધારે ખુદની સાથે સમય વિતાવો. કારણકે માત્ર તમે જ છો જે  ખુદને વધારે પસંદ કરો છો. હમેશા પોતાને ખુશ રાખવાની કોશિશ કરો. તમારા દિલની વાત સાંભળો અને જે મનમાં આવે એ કામ કરો, પણ ખુશીઓથી સાથે  કોઈ પ્રકારની  સમજૂતી ના કરો. જો તમે પ્રગતિ કરવા ઈચ્છો છો તો હમેશા પોતાને પ્રત્યે વફાદાર રહો. ત્યારે જ તમે તમારી ખુશિઓ અને ખામીઓને ઓળખી શકો છો. આ સર્વ વિદિત છે કે આ ધરતી પર કોઈ પણ હમેશા માટે નથી આવ્યુ.  આથી લોકોને  પ્રેમ કરો  હરો-ફરો , પરિવાર સાથે મસ્તી કરો અને જીવનનો આનંદ ઉઠાવો. 
 
વિદ્યાર્થીઓએ  સમયનો  ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. કારણકે વીતેલો સમય પરત નથી આવતો.  આ તમારી જીવનની  સોનેરી તક છે. સમય વ્યર્થ ન કરો. નહી તો  તો જીવનભર પછતાવવું પડશે . Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શુભ મુહુર્ત આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 તમારે માટે શુભ તારીખ શુભ રંગ અને શુભ વાર શુ છે તમારો મૂલાંક 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 Birthday Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Numerologyૢ તમારા જન્મદિવસ અંગે. સંપુર્ણ માહિતી. તેમજ કેવુ રહેશે તમારુ વર્ષ મૂલાંક 8 - જાણો મૂલાંક 8 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016 મૂલાંક 4 - અંકશાસ્ત્ર August Birthday Happy Birthday Birth Number 8 In Indian Numerology

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

મૂલાંક 9 - જાણો મૂલાંક 9 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

આ વર્ષ જીવનને જુદા રીતે ગુજરશે. ઘણા બધા ફેરફરાથી સામો કરવું પડી શકે છે. આ સમયના ભરપૂર ...

news

મૂલાંક 7 - જાણો મૂલાંક 7 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

મૂલાંક 7 ના જાતકોને વર્ષના આગમન પહેલા જ ખૂબ મેહનત કરી છે જેથી હવે આરામ કરવું જોઈએ . કયાં ...

news

જાન્યુઆરી 2016 માસિક રાશીફળ - જાણો કેવો રહેશે નવા વર્ષનો જાન્યુઆરી મહિનો તમારે માટે

મેષ - મેષ રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત સારી રહેશે. પ્રેમ સંબંધો માટે સારો સમય છે. ...

news

વાર્ષિક રાશિફળ 2016 - જાણો રાશિ મુજબ કેવુ રહેશે તમારે માટે નવુ વર્ષ 2016

નવા વર્ષની શરૂઆત થવાની તૈયારી છે. તો દેખીતુ છે કે તેને લઈને તમારા મનમાં ઢગલો સવાલ પણ ઉભા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine