મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Chanakya Niti: શુ તમારી મહેનતનુ ફળ નથી મળતુ ? જાણો તેનુ અસલી કારણ
Chanakya Niti:શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહેનત છતાં સફળતા કેમ ઘણીવાર આપણને મળતી નથી? જીવનમાં દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે,
નવરાત્રી વિશેષ - નવરાત્રીના ઉપવાસમાં શુ ખાવુ શુ નહી ? જરૂર જાણી લેજો
જો તમે નવરાત્રીમાં પ્રથમ વખત 9 દિવસના ઉપવાસ કરી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમારે આ દરમિયાન તમારા ખોરાકની વિશેષ કાળજી લેવી પડશે, નહીં તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક ઓછી ઉર્જા, ક્યારેક નબળાઈ તમને પરેશાન કરતી રહેશે. અને 9 દિવસના ઉપવાસ એક -બે દિવસમાં સમાપ્ત કરવા પડશે. તેથી ઉપવાસમાં પણ એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે તમારું પેટ તો ભરેલું જ રાખે જ છે પણ સાથે જ તમારા ઉર્જા સ્તરને પણ જાળવી રાખે છે. તો ચાલો જાણીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ
Navratri 2025 - જાણો નવરાત્રીમાં નવ દિવસ માતાને કયા નૈવેદ્ય અર્પણ કરવામા આવે છે
Navratri 2025 - નવરાત્રી આવી રહી છે: આ વર્ષે 9 દિવસની 9 વિશેષ ભોગ શું હશે
Navratri 2025: નવરાત્રી પર ઉપવાસ કરી રહ્યા છો, તો જરૂર પીવો આ જ્યુસ, થાક કે નબળાઈ બિલકુલ નહીં લાગે.
Navratri Vrat:શું તમે પણ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસના ઉપવાસ રાખો છો? જો એમ હોય, તો તમે આ દિવસોમાં ઉર્જા માટે કેટલાક જ્યુસ પી શકો છો.
Navratri Wishes In Gujarati 2025 - નવરાત્રીની શુભકામનાઓ
Happy Shardiya Navratri Sandesh: શારદીય નવરાત્રી 2025 માટે મોકલવા માટે 50+ અદ્ભુત શુભેચ્છાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ફોટા . તમે તેમને WhatsApp, Instagram અને Facebook પર શેર કરી શકો છો. આ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓને દેવી દુર્ગાના આશીર્વાદ અને શુભ નવરાત્રીની શુભેચ્છા પાઠવી શકો છો.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - બે વાગ્યે
"ગઈકાલે એક મિત્રની તબિયત ખરાબ હતી. તેના પરિવારે તેને ICUમાં દાખલ કર્યો. મેં સમાચાર સાંભળ્યા અને ત્યાં પણ ગયો,
'ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદી'ના સ્ક્રીનિંગ પર જામ્યો બોલીવુડ સ્ટાર્સનો મેળો, આ સેલિબ્રિટીઓ રહ્યા હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત "મેરા દેશ પહેલે - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદી" નામનો એક સંગીતમય કાર્યક્રમ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.
'યા અલી' ફેમ સિંગર જુબિન ગર્ગનુ દુર્ઘટનામા મોત, સિંગાપુરમાં સ્કુબા ડ્રાઈવિ9ંગ દરમિયાન થયા ઘાયલ અને ગયો જીવ
બોલીવુડના જાણીતા સિંગર અસમના જુબિન ગર્ગ હવે આપણી વચ્ચે નથી. 52 વર્ષના ગર્ગનુ મોત સિંગાપુરમાં એક એક્સિડેંટને કારણે થય્ એવુ બતાવાય રહ્યુ છે કે સિંગરનુ મોત સ્કુબા ડાઈવિંગ દરમિયાન ઘાયલ થવાથી થયુ. આ ઘટનાથી તેમના પોતાના અને તેમના ફેંસમા શોકની લહેર છે.
ગુજરાતી જોક્સ - કેટલી રાત?
કેટલી રાત? શિક્ષકે પૂછ્યું: વર્ષમાં કેટલી રાત હોય છે?
ગુજરાતી જોક્સ - દશેરા જોક્સ
રાવણને ફક્ત રાજકારણીઓ જ કેમ બાળે છે? પુત્રએ પૂછ્યું: પપ્પા,
ધર્મ
Navratri Day 2 - બીજા નોરતા બ્રહ્મચારિણી માતા નું મહત્વ, બ્રહ્મચારિણી માતા મંત્ર
બ્રહ્મચારિણી દેવીની પૂજા નવરાત્રીમાં બીજા નોરતામાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
હે માં પડવેથી પેલું માનું નોરતુ જી રે - Gujarati Garba Lyrics
માં બીજા તણા ઉપવાસ રે માતા આશાપુરા ગરબે રમો જી રે માં બીજા તણા ઉપવાસ રે માતા આશાપુરા ગરબે રમો જી રે
નવરાત્રી વિશેષ - નવરાત્રીના ઉપવાસમાં શુ ખાવુ શુ નહી ? જરૂર જાણી લેજો
જો તમે નવરાત્રીમાં પ્રથમ વખત 9 દિવસના ઉપવાસ કરી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમારે આ દરમિયાન તમારા ખોરાકની વિશેષ કાળજી લેવી પડશે, નહીં તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક ઓછી ઉર્જા, ક્યારેક નબળાઈ તમને પરેશાન કરતી રહેશે. અને 9 દિવસના ઉપવાસ એક -બે દિવસમાં સમાપ્ત કરવા પડશે. તેથી ઉપવાસમાં પણ એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે તમારું પેટ તો ભરેલું જ રાખે જ છે પણ સાથે જ તમારા ઉર્જા સ્તરને પણ જાળવી રાખે છે. તો ચાલો જાણીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ
Durga Chalisa - દુર્ગા ચાલીસા
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની. દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા. નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયારી.
ગુજરાતના આ શહેરમાં જાણીતા ગરબાનો કાર્યક્રમ કોર્પોરેશને કર્યો રદ્દ,
વડોદરા: નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ શહેરના પ્રખ્યાત બેટા ગરબાને મોટો ઝટકો લાગ્યો છે. ગરબાનું આયોજન કરવા બદલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના એક કર્મચારીને નગરપાલિકાએ થપ્પડ મારી છે. કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ, મ્યુનિસિપલ કમિશનરે બેટા ગરબા માટે ફાળવવામાં આવેલી જમીન પાછી લઈ લીધી છે અને પરવાનગી રદ કરી દીધી છે. ગરબા આયોજકે VMC કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી હોવાનું કહેવાય છે.