સૂર્યાસ્ત પછી કોઈને આ વસ્તુ આપશો તો લક્ષ્મી રિસાઈ જશે

મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (17:18 IST)

Widgets Magazine

ઘરમાં રહેનાર પાડોશીથી વસ્તુઓનો લેવું-દેવું તો થતું જ રહે છે. જ્યોતિષશાસ્ત્રનાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુનો લેવુંદેવું નહી કરવું જોઈએ. 
જ્યોતિષશાસ્ત્રમાં તેને અપશકુન  ગણાય છે. તેનાથી ભવિષ્યમાં થનાર ખરાબ સંકેતનો ખબર પડી જાય છે. 
આવો જાણીએ આ કઈ વસ્તુ છે જેને સૂર્યાસ્ત પછી તમને કયારે કોઈને નહી આપવી જોઈએ. 
1. હળદર- જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છેકે હળદર ગુરૂ ગ્રહથી સંબંધિત છે અને ગુરૂ ભાગ્યનો કારક છે. હળદર કોઈ બહારના માણસને આપવાથી દુર્વધે છે. 
2. ધન- કહ્યુ છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ ધન નહી આપવું જોઈએ. આ અશુભ ગણાય છે. તેનાથી લક્ષ્મી આવવાની જગ્યા ચાલી જાય છે. 
3. દૂધ- કહ્યું છે કે દૂધ શુક્ર ગ્રહનો કારક છે અને સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી માનસિક તનાવ વધે છે. 
4. ઝાડૂ(સાવરણી)- સાવરણી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી લક્ષ્મી કોઈને આપવાથી ઘરની બરકત ખત્મ હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Leo - જાણો વૈદિક રાશિપ્રમાણે સિંહ રાશિફળ 2018

Leo - જાણો વૈદિક રાશિપ્રમાણે સિંહ રાશિફળ 2018

news

2018માં રાશિ મુજબ ખરીદો આ રંગનુ વાહન.. નસીબ ચમકી જશે..

રાશિફળ 2018 મુજબ શરૂઆતની રાશિઓ માટે વાહન સુખના યોગ બની રહ્યા છે. વાહન સુખ વ્યક્તિને ...

news

અંક જ્યોતિષ 2018 - મૂલાંક મુજબ 2018ના શુભ દિવસ અને ઉપાય

અંક જ્યોતિષ 2018 - મૂલાંક મુજબ 2018ના શુભ દિવસ અને ઉપાય

news

Cancer- જાણો વૈદિક રાશિપ્રમાણે કર્ક રાશિફળ 2018(See Video)

Cancer- જાણો વૈદિક રાશિપ્રમાણે કર્ક રાશિફળ 2018(See Video)

Widgets Magazine