Widgets Magazine
Widgets Magazine

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.03.2016)

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (05:02 IST)

Widgets Magazine

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 7 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
તારીખ 8 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂળાંક 8 હશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિથી સંચાલિત રહે છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર પરોપકારી કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈક કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા ખૂબ સંઘર્ષ પછી મળે છે. અનેક વાર તમારા કામનુ શ્રેય બીજા લઈ લે છે. 
 
 
શુભ તારીખ  : 8  17,  26 
 
શુભ અંક  : 8,  17,  26,  35,  44 
  
શુભ વર્ષ  : 2015,  2024,  2042
 
ઈષ્ટદેવ  : હનુમાનજી, શનિદેવતા 
 
શુભ રંગ : કાળુ, ઘટ્ટ ભૂરો, જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી બાધિત રહ્યા છે તે પણ સફળ થહે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતી મેળવશે. બેરોજગાર પ્રયાસ કરે તો રોજગાર મેળવવામાં સફળ થશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય અનુકૂળ જ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી ફાયદામાં રહેશે. 
 
મૂલાંક 8ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
* ગુરૂ નાનક 
* જાર્જ બર્નાડ શૉ 
* રાકેશ બેદી  
* ડિમ્પલ કાપડિયા 
* જાવેદ અખ્તર  
* ધર્મેન્દ્ર 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમદિવસ વર્ષગાંઠ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત નવેમ્બર 2014 આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.11.2015)ૢ જનમદિવસ અને જ્યોતિષ. આજે જેમની વર્ષગાંઠ છે Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 December Birthday November Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી ...

news

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ ...

news

આજનું ભવિષ્ય- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/02/2018

મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 4/2/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine