આ શું: જ્યારે મીડિયાવાળાઓને જોઈ જોર-જોરથી રડવા લાગ્યું તેમૂર અને હસતી રહી કરીના

શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (14:45 IST)

Widgets Magazine

કરીના કપૂર અને સેફ અલી ખાનના લાડલો દીકરો અલી ખાન કોઈ સેલેવથી ઓછું નહી છે. ત્યારે તો એ જ્યાં પણ જાય છે મીડિયાવાળાઓ માટે સેંટર ઑફ અટ્રેક્શન બની જાય છે અત્યારે જ જ્યારે તેમૂર માં કરીના સાથે મુંબઈ એયરપોર્ટ પર નજર આવ્યા, પણ હમેશાની રીતે શાંત રહેનાર તેમૂર આ વખતે અહીં રડતા જોવાયા. 
મીડિયાવાળાને જોઈ જોર-જોરથી રડવા લાગ્યા તેમૂર.. 
આમ તો ગુરૂવારે કરીના મુંબઈ એયરપોર્ટ પર નજર આવી પણ બધા કેમરાની નજર તેમના નાના નવાબની તરફ જ હતા. કારથી ઉતરીને એયરપોર્ટની અંદર જતા મમ્મી કરીનાને જોઈ તેમૂરથી  નહી રહેવાયું અને એ સીધા તેમની નેનીના ખોડાથી ઉતરીને મમ્મીના ખોડામાં આવવા માટે રડવા લાગ્યા. આમ તો સેફ અને કરીનાનો આ નાનું  નવાબ ખૂબ કેમરા ફ્રેડલી છે પણ આસમયે તો જેમ કે તેમની નજર મીડિયાવાળા પર પડતા જ એ જોર-જોરથી રડવા લાગ્યા. બેબોની લાખ કોશિશ પછી પણ તેમૂર ચુપ નહી થયા અને સતત જ રડતા રહ્યું. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

ઘણા લકઝરી હોટલોના માલિક છે મિથુન દા- રાજાઓની જેમ જીવે છે જીવન, કમાણી સાંભળીને ચોંકી જશો.

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન ચક્ર્વતી જેવું બીજો સુપરસ્ટાર પેદા થવું મુશ્કેલ છે. એકટરની સાથે ...

news

OMG- બિગ બોસના આ એક્સ કંટેસ્ટંટએ કર્યું મોટો ખુલાસો, રામ રહીમના આશ્રમમાં

ડેરા સાચા સોદાના પ્રમુખ ગુમમીત રામ રહીમને 20 વર્ષની સજા મળ્યા પછી બિગ બોસના એક્સ ...

news

કોમેડિયન Bharti singh પોતાના ગુજરાતી ફિયાંસની આ ટેવથી ખૂબ દુ:ખી છે(see video)

ટીવી દુનિયામાં જેમનુ નામ પ્રખ્યાત છે એ કોમેડિયન ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી. ...

news

સેલિના જેટલીએ ફરી જોવાયું બેબી બંપ પણ આ વખતે...

સેલિના જેટલીએ પાછલીવાર તેમનો બેબી ધમાકેદાર રીતે જોવાયું હતું. બિકની પહેરીને તેણે બેબી ...

Widgets Magazine