મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (12:46 IST)

આહો! તો બાહુબલી 2માં બનેલી પ્રભાસની પત્ની રિયલ લાઈફમાં હતું અફેયર !!!

તમન્ના
જી બાહુબલી પ્રભાસ તો હવે તેના પર ફિદા છે. બાહુબલી પ્રભાસ તો હવે આ પર બાહુબલી પ્રભાસ તો હવે આ પર ફિદા થયા. જલ્દી જ ફિલ્મ સાહોમાં નજર આવશે  આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર પણ કામ કરી રહી છે. 
પ્રભાસ આ દિવસે ફિલ્મ સાહોના કારણે ચર્ચામાં છે. તેમની ફેન ફોલોવિંગ વધતી જઈ રહી છે. પણ એ પોતે રવીના ટંડનના બહુ મોટા ફેન છે.

અત્યારે પ્રભાસ એ જણાવ્યું કે તે રવીન ટંડનને પસંદ કરે છે. પ્રભાસએ કીધું "હું રવીના ટંડનના બહુ મોટો પ્રશંસક છુ. હું જયારે ફિલ્મ અંદાજ અપના અપનાના ગીતે એલોજી સનમ જોયું તો મને દરેક વાર મજા આવે છે. ઉલ્લેખનીય છે કે રવીના ટંડનના પતિ અનિલ થડાની બાહુબલીના ડિસ્ટ્રીબ્યૂશન કર્યું હતું. 
બાહુબલીમાં તમન્ના બાહુબલીની પ્રેમિકાની ભૂમિકામાં નજર આવી હતી. અને અનુષ્કા શેટ્ટીએ બાહુબલી માતાની ભૂમિકા ભજવી હતી. પણ રિયલમાં અનુષ્કા શેટ્ટી પ્રભાસની પ્રેમિકા રહી છે. હવે બાહુબલી 2માં બાહુબલીની પત્નીના રૂપમાં  અનુષ્કા નજર આવશે.