સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (16:17 IST)

Lakme Fashion Week: ગોર્જિયસ લુકમાં જોવા મળી કરીના

મુંબઈમાં આયોજીત લેકમે ફેશન વીક દરમિયાન રેમ્પ પર ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાની ક્રિએશન રજુ કરતી અભિનેત્રી કરીના કપૂર ખાન 

લેકમે ફેશન વીકના અવસર પર ડિઝાઈનરની ડિઝાઈન કરવામાં આવેલ પોશાક પહેરેલ કરીના કપૂર ખાન 

આ દરમિયાન બ્લેક કલરની સાડી પહેરેલ કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

કરીના જ્યારે રેમ્પ પર ઉતરી તો બધાની નજર તેમના પર ચોંટી ગઈ