પ્રેગનેંસી પછી કરીના કપૂરનું પ્રથમ HOT Photoshoot

નવી દિલ્હી., શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (12:47 IST)

Widgets Magazine
karena kapoor

 ગયા વર્ષે ડિસેમ્બરમાં મમ્મી બની અને મમ્મી બનવાના થોડા દિવસ પછી જ કરીનાએ પોતાના વજન પર કામ કરવુ શરૂ કરી દીધુ.  હવે વાત એવી છે કે ફેબ્રુઆરીથી જ પોતાના વજનને લઈને ખૂબ મહેનત અને કરી રહેલ કરીના કપૂર હવે પરફેક્ટ શેપમાં આવી ગઈ છે અને અનેક ઈવેંટસમાં સુંદર અંદાજમાં જોવા મળી ચુકી છે. પણ હવે કરીનાની પ્રેગનેંસી પછીનુ પ્રથમ ફોટોશૂટ સામે આવ્યુ છે. જેમા કરીના સિઝલિંગ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે. બેબી પિંક અને ઓફ વાઈટ ડ્રેસમાં કરવામાં આવેલ આ ફોટોશૂટમાં કરીના ખૂબ સુંદર લાગી રહી છે.  આ ફોટોશૂટ કરીનાએ ફિલ્મફેયર મેગઝીનના સપ્ટેમ્બર ઈશ્યુ  ધ બિગ ફેશ્બન ઈશુ માટે કરાવ્યો છે. 
kareena kapoor
અહી સમગ્ર ફોટોશૂટ પેસ્ટલ કલર્સના શેડસને બતાવે છે. કરીનાના આ ફોટોશૂટને તેમના ફૈનક્લબમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ ફોટોશૂટના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. 20 ડિસેમ્બરના રોજ જન્મેલ તૈમૂર પછી આ કરીનાનુ પ્રથમ ફોટોશૂટ છે.  તમે અપ્ણ જુઓ કરીનાનુ આ ખૂબસૂરત ફોટોશૂટ 
kareena kapoor
ઉલ્લેખનીય છે કે કરીના વર્તમાન દિવસોમાં પોતાની કમબેક ફિલ્મ વીરે ધી વેડિંગ ના શૂટિંગ માટે દિલ્હી પહોંચી છે. આ ફિલ્મમાં સોનમ અને કરીના ઉપરાંત સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા અને પરમાનેંટ રૂમમેટ બેબ સીરીઝથી હિટ થયેલ સુમિત વ્યાસ પણ જોવા મળવાના છે. આ ફિલ્મના સેટથી પોતાની મૈત્રી અને કો સ્ટાર સોનમ કપૂરની સાથે આ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેયર કર્યો છે. 
kareenaWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કરીના કપૂર ખાન એક્સરસાઈઝ પરફેક્ટ શેપ બેબી પિંક અને ઓફ વાઈટ ડ્રેસ. Hot Photoshoot Kareena Kapoo After Baby Taimur

Loading comments ...

બોલીવુડ

news

સુષ્મિતા સેનની દીકરી રેની થઈ 18 વર્ષની...

બૉલીવુડ એકટ્રેસ સુષ્મિતા સેનએ કાલે રાત્રે તેમની 18 વર્ષીય મોટી દીકરીનો બર્થડે સેલિબ્રેટ ...

news

સેલિના જેટલીના પાંચ એવા ફોટા કે પહેલા તમે ક્યારે નહી જોયા હશે ...(Hot photo)

35 વર્ષીય સેલિના 2001માં મિસ ઈંડિયા રહી ગઈ છે અને મિસ યૂનિવર્સમાં ચોથા નંબર પર રહી હતી. ...

news

અક્ષય કુમાર.. જુદા-જુદા રીતે ઉજવશે 50 વર્ષ પૂરા થવાનો જશ્ન(see video)

અક્ષય કુમાર અત્યારે તેમની ફિલ્મ ટાયલેટ - એક પ્રેમકથાની સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. ...

news

આ અભિનેત્રી એક સમયે હતી ધોનીની ગર્લફ્રેંડ, જાણો કેપ્ટન કુલ અને હોટ રાજ લક્ષ્મીની લવ સ્ટોરી

ભારતીય ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓ વચ્ચે મૈત્રી અને સંબંધોની વાત નવી નથી. જો કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine