સોનાલી બેન્દ્રેને કેન્સર, શેયર કરી ઈમોશનલ પોસ્ટ

નવી દિલ્હી, બુધવાર, 4 જુલાઈ 2018 (16:02 IST)

Widgets Magazine

. બોલીવુડ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર છે. એક્ટર ઈરફાન ખાન પછી હવે જાણીતી અભિનેત્રી સોનાલી બેંદ્રે કેન્સરની બીમારીનો સામનો કરી રહી છે.  એક્ટ્રેસે ખુદ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ વાતની માહિતી આપી છે. સોનાલીએ જણાવ્યુ કે તેમને હાઈ-ગ્રેડ કેંસર થયુ છે અને તે તેનો ઈલાજ ન્યૂયોર્કમાં કરાવી રહી છે. 
 
સોનાલીએ પોતાના પોસ્ટમાં લખ્યુ, 'તાજેતરમાં જ તપાસ પછી મને જાણ થઈ છે કે મને હાઈગ્રેડ કૈસર છે.  તેની આશંકા મને ક્યારેય નહોતી. સતત થનારા દર્દ પછી મે મારી તપાસ કરાવી. જ્યારબાદ ચોંકાવનારી રિપોર્ટ સામે આવી. અભિનેત્રીએ આગળ લખ્યુ, આ સમયે મારો પરિવાર અને મારા મિત્ર મારી સાથે છે અને દરેક શક્ય રીતે મારો સાથ આપી રહ્યા છે.  મે એ સૌનો આભારી છુ અને ખુદને ભાગ્યશાળી સમજુ છુ.'
સોનાલીએ લખ્યુ, 'તેનો સામનો કરવા માટે તરત એક્શન લીધ સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો. તેથી પોતાના ડોક્ટરોની સલાહ પર મે ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહી છુ. આપણે સકારાત્મક રહીએ અને હુ દરેક પગલે લડવા તૈયાર છુ  મને જેનાથી ઘણી મદદ મળી એ વીતેલા વર્ષોમાં મળનારો પ્રેમ અને સપોર્ટ છે.  જે માટે હુ આભારી છુ. હું આ જંગમાં આગળ વધી રહી છુ. એ જાણતા કે મારી પાછળ મારો પરિવાર અને મિત્રોની તાકત છે. 
ઉલ્લેખનીય છે કે સોનાલી બેન્દ્રે છેલ્લા કેટલાક વર્ષોથી લાઈમલાઈટથી દૂર છે. તેણે સરફરોશ, હમ સાથ સાથ હૈ અને લજ્જા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સોનાલી બેન્દ્રે Sonali-bendre Diagnosed-with-cancer Actress Bollywood Gujarati Gapshap Gujarati Bollywood News

Loading comments ...

બોલીવુડ

news

સંજૂમાં આ દસ વાત જોવા નથી મળી

રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત ફિલ્મ સંજૂ આ સમયે બાક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે અને ...

news

'કેદારનાથ' નું શૂટિંગ પુરૂ, wrap up પાર્ટીમાં જોવા મળી સુશાંત-સારાની જોરદાર કેમેસ્ટ્રી

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ અને ફિલ્મોમાં પોતાના કેરિયરની શરૂઆત કરવા જઈ રહેલ સારા અલી ખાને ...

news

કાસ્ટિંગ કાઉચ પર બોલી સ્વરા ભાસ્કર, 'તેણે મને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું ...

સ્વરા ભાસ્કર વિવાદમાં ઊંડે સામેલ છે. ફિલ્મ 'પદ્માવત' માટે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ...

news

વિનોદ કાંબલીની પત્નીએ ગાયક અંકિત તિવારીના પિતાને મારી થપ્પડ

વિવાદોને કારણે મોટેભાગે ચર્ચામાં રહેનારા પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને તેમની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine