એશ્વર્યાના હાથથી બનેલી શાક જોઈ ભડક્યા અભિષેક

ગુરુવાર, 31 મે 2018 (21:53 IST)

Widgets Magazine

એશ્વર્યાના હાથથી બનાવેલી શાક પસંદને નથી આવી. એક ટ્વીટ કરી અભિષેકએ એશ્વર્યાની શાકની બુરાઈ પણ કરી નાખી. તેને લઈને ટ્વિટર પર યૂજરસએ અભિષેકને ટ્રોલ પણ કર્યું. અભિષેકએ બ્રોકલીને ખાવા માટે નાપસંદ જાહેર કરી હતી. 
ત્યારે તે ડિશની ફોટા પોસ્ટ કરતા તેણે લખ્યું કે તેમની મિસેજ એટલેકે એશ્વર્યા એ લાસ્ટ પોસ્ટ વાંચી લીધી હતી અને હવે તેને આ જ ખાવામાં મળશે. અભિષેકને બ્રોકલી ખાવી પસંદ નથી તે કારણે તેણે એક ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું 
 
"Why?? Why would anybody do such a thing? WHY?
I mean…. Who even likes broccoli?!?!
Guess the Mrs. read my last post.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

દીકરી સાથે આમિર ખાનના ફોટાને જોઈ ભડ્ક્યા લોકો

સોશલ મીડિયા પર જે રીતે લોકો કમેંટસ કરે છે તેને વાંચીને લાગે છે કે બહારથી ભલે લોકોઆધુનિક ...

news

આ ક્રિકેટરને ડેટ કરી રહી છે બોલીવુડની બોલ્ડ અભિનેત્રી નિધિ અગ્રવાલ

ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ મુન્ના માઈકલ દ્વારા એક્ટ્રેસ નિધિ અગ્રવાલે બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ ...

news

બે બાળકોની માં થી રિતિક રોશન કરવા ઈચ્છે છે લગ્ન

રિતિક રોશનની સુજૈન ખાનથી તલાક થઈ ગયું છે. બન્ને ના ફેસલો બધાને ચોકાવીં દીહું હતું અને ...

news

જાહ્નવી કપૂરનો શાનદાર ફોટોશૂટ

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની અત્યારે એક પણ ફિલ્મ રીલીજ નથી થઈ છે. પણ તેના ચર્ચા કોઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine