કાંસ ફેસ્ટીવલમાં પણ એશ્વર્યાએ નહી મૂક્યું દીકરીનો સાથ, કર્યું ક્વાલિટી ટાઈમ સ્પેંડ

બુધવાર, 16 મે 2018 (20:54 IST)

Widgets Magazine

સુંદરી એશ્વર્યા તેમની સુંદરતાની સાથે-સાથે બેસ્ટ મોમની લિસ્ટમાં પણ શામેલ છે. એવું કોઈ પણ ઈવેંટ કે ફંકશન નહી જ્યાં એશ્વર્યા તેમની દીકરા આરાધ્યાના વગર નજર આવી હોય. આ દિવસો એશવર્યા કાંસ 2018માં પહોંચી છે, જ્યાં તેના ડ્રેસઅપની ખૂબ ચર્ચા થઈ રહી છે. ખાસ વાત આ છે કે કાંસ ફેસ્ટીવેલમાં પણ 
aishwarya
હમેશાની રીતે આ વખતે પણ મમ્મી એશવર્યા દીકરી આરાધ્યા સાથે નજર આવી. જેનાથી સિદ્ધ હોય છે કે એશ દીકરીને ક્યારે પણ એકલો નહી મૂકવા ઈચ્છે છે.
રેડ કારપેટ પર ઉતરતા પહેલા એશ્વર્યાએ દીકરા આરાધ્યા બચ્ચન સાથે ક્વાલિટી ટાઈમ સ્પેડ કર્યું. તેણીએ દીકરી સાથે ઘણા ફોટા પણ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી. કાંસના રેડ કારપેટ પર આરાધ્યાએ મમ્મી એશ્વર્યાને આરીતે "બેસ્ટ ઑફ લક"  કહ્યું. 
 
આરાધ્યા મમ્મીના બટર ફ્લાઈ કેપ પર આ ક્યૂટ અંદાજમાં પોજ આપતી જોવાઈ. જેને એશએ તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું. 
 
કાંસથી ફ્રી થઈને એશવર્યા સમુદ્ર કાંઠે આ અંદાજમાં કવાલિટી ટાઈપ સ્પેંડ કર્યું. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
એશ્વર્યા આરાધ્યા Aishwaryaraibachchan Aaradhya Bachchan Aishwarya Rai Bachchan

Loading comments ...

બોલીવુડ

news

શાહિદની પત્ની મીરાએ શેયર કરી પ્રેગ્નેંસી પ્રાબ્લેમ, પોસ્ટ કરી ફોટા

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બીજીવાર પ્રેગ્નેંટ છે. એ ઘણી વાર પતિ સાથે ...

news

શા માટે મલ્લિકા શેરાવત પાંજરામાં કેદ થઈ ?

હવે બોલિવૂડમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર તમામ હેડલાઇન્સ રાખ્યા છે. એક બાજુ, જ્યાં બૉલીવુડ ...

news

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર અને માહિરા ખાનનો પ્રેમ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મે 7 થી શરૂ થયું છે, જે 19 મે સુધી રહેશે. અત્યાર સુધી દીપિકા ...

news

ધક ધક ગર્લના દિવાના લાખો, પણ આ સિંગરે માધુરી સાથે લગ્નની ઓફર ઠુકરાવી હતી

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતના દેશમાં અનેક ફૈન છે. ધક ધક ગર્લ એ હંમેશા પોતાની એક્ટિંગ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine