ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (13:17 IST)

6 વર્ષની દીકરી આરાધ્યાની સાથે રિશ્તા પર ખુલીને બોલી બચ્ચન પરિવારની વહુ

બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન આરાધ્યાના જન્મ પછીથી ફિલ્મોમાં લાંબા સમય પછી નજર આવી. આરાધ્યા જ્યારે 6 વર્ષમી થઈ જે પછી એશ્વર્યા ફરીથી બૉલીવુડ તરફ આગળ વધી. આ વચ્ચે જ્યારે એશ્વર્યાથી તેના વિશે અને આરાધ્યાના રિશ્તા વિશે પૂછ્યું તો તેણે વી વાત કહી જેને જાણી તમે ઈંપ્રેસ થઈ જશો. 
એશ્વર્યાએ અત્યારે એક લીડિંગ પબ્લિકેશનને આપેલ ઈંટરવ્યૂહમાં તેમના અને આરાધ્યાના રિશ્તા વિશે મુખ્ય વાત જણાવી. એશવર્યાએ કીધું હું વધારે પણ આરાધ્યાની સાથે સમય પસાર કરું છું પણ મારી પાસે નૈની પણ છે. હમેશા લોકો સોશલ મીડિયા પર કહે છે કે આરાધ્યાની સારવાર કરવા માટે તેની પાસે લોકોની કમી નથી. 
 
એશ્વર્યાએ જણાવ્યું કે એક એવી વસ્તુ છે જેને એ ઈચ્છે છે કે આરાધ્યા પણ તેમના જીવનમાં જરૂર શામેળ કરે. એશ્વર્યાએ કીધું કે તમારા મગજ પર હમેશા વિશ્વાસ કરવું જોઈએ. દરરોજ તમારા વિચારને પાણીની રીતે ઉંચાઈઓ પર લઈ જવું જોઈએ. હું ઈચ્છું છું કે આરાધ્યા આ જરૂર સીખીએ. સાથે જ સકારાત્મક વિચાર રાખે.