મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2019 (15:01 IST)

જલપરી બની આલિયા ભટ્ટ, પાણીની અંદર કરાવ્યું હૉટ ફોટોશૂટ

બૉલીવુડની સુંદર એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેમના લુક અને એક્ટિંગના કારણે ચર્ચામાં બની છે. પણ તાજેતરમાં જ આલિયા તેમના એક ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે. 
આલિયા ભટ્ટએ વોગ ઈંડિયા મેગ્જીન લેટેસ્ટ ઈશ્યૂ માટે પાણીની અંદર ફોટોશૂટ કરાવ્યું છે. સામે આવી આ ફોટામાં આલિયા ભટ્ટ એક થી વધીને એક હૉટ અને બોલ્ડ પોજ આપતી જોવાઈ રહી છે. 
ફોટામાં આલિયા સ્કાઈ બ્લૂ કલરની સિમરી ડ્રેસ પહેરી નજર આવી રહી છે. આ લુકમાં તેને પાણીની અંદર શાનદાર પોજ આપ્યા. 
 
આ ફોટામાં આલિયા ઑફ શોલ્ડર બ્લૂ ક્લરની ડ્રેસ પહેરી નજર આવી રહી છે. 
ગ્રીન કલરની ડ્રેસમાં આલિયા ખૂબ સુંદર નજર આવી રહી છે. આ લુકમાં તે અડધી પાણીની અંદર અને અડધી બહાર છે. 
આલિયા ભટ્ટનો અંડર વાટર ફોટોશૂટ તેમના ચાહકોને પસંદ આવી રહ્યું છે. આલિયા ભટ્ટનો આ ફોટોશૂટ મુંબઈના જેડબ્યૂ મેરિયટ હોટલમાં થયું છે.