રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 22 જુલાઈ 2019 (17:33 IST)

ખુશી, અનન્યા અને શનાયાએ આ રીતે ઉજવ્યો વીકેંડ, તમને કોણ લાગ્યુ સૌથી સુંદર અને બોલ્ડ

ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2' દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી અનન્યા પાંડે વીકેંડ પર પોતાના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેંડ કરતી જોવા મળી.  રવિવારે તેમણે શનાયા કપૂર અને ખુશી કપૂરની સાથે બદ્રાના એક ફેમસ રેસ્ટોરેંટમાંથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવી છે. 
આ દરમિયાન અનન્યા ખુશી અને શનાયા ત્રણેયનુ લુક શાનદાર હતુ. અનન્યા ઑલ વ્હાઈટ લુકમાં જોવા મળી. તેમને રિબ્ડ વ્હાઈટ જીંસ સથે વ્હાઈટ નુડલ સ્ટ્રૈપ ટૉપ પહેર્યુ હતુ. ફુટવિયરમાં તેણે વ્હઈટ ફ્લિપ ફ્લોપ પહેર્યા હતા. ગોલ્ડન હપ ઈયરરિગ્સ સાથે વાળને ઓપન કરી તેમણે પોતાના લુકને કંપ્લીટ કર્યુ. 
ખુશી કપૂરે   સ્લીવલેસ ન્યુડ કલરની ફ્લોરલ મિની ડ્રેસ પહેરી હતી. જે તેના પર ખૂબ શોભી રહી હતી. પોતાના આ લુકને પુર્ણ કરવા માટે તેણે મિનિમલ મેકઅપ સાથે ગળામાં ગોલ્ડ ચેન અને હપ ઈયરિંગ્સ પહેર્યા હતા. આ ઉપરાંત તેણે પોતાની આ ડ્રેસને બ્લેક લોફર સાથે ટીમ અપ કર્યુ હતુ. 
વાત કરીએ સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરના લુકની તો તેણે વ્હાઈત ક્રોપ ટૉપ સાથે રેડ જોગર પૈટ કરી કરી હતી. આ સાથે તેણે કમર પર રેડ જેકેટ બાંધ્યુ હતુ. શનાયાએ પોતાના આ સ્પોર્ટી લુકને હપ ઈયરિંગ્સ સાથે કંપ્લીટ કર્યુ. 
 
સોશિયલ મીડિયા પર અનન્યા, શનાયા અને ખુશી ત્રણેયના લુકની જોરદાર ચર્ચા થઈ રહી છે. અમને તો ત્રણેયનુ લુક કલાસી લાગ્યુ. તમને કોનુ લુક સારુ લાગ્યુ આ નીચે કમેંટ કરી જરૂર જણાવો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Watch video