ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 28 એપ્રિલ 2019 (12:03 IST)

ટીન સેંસેશન અન્નયા પાંડેનો પોલકા ડૉટ લુક

તાજેતરમાં અન્નયા ક્લાસિક પોલ્કા ડોટ લુકમાં નજર આવી. આ લુક 90ના દશકમાં ખૂબ લોકપ્રિય હતું. અન્નયાના બ્લેક સ્કર્ટ પર વ્હાઈટ ડૉટસ નજર આવી રહ્યા 
 
છે.
 
એસેસરીજમાં સનગ્લાસેસ અને વ્હાઈટ સ્નિકર્સ જોવાયા. અન્નયાના આ લુકમાં ખૂબ સુંદર અને આકર્ષક જોવાઈ રહી છે. 
સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2ના ટ્રેલરમાં તો અન્નયા ખૂબ વખાણ થયા. પણ તેમની ઑફ સ્ક્રીન એંટ્રીથી પણ તે લોકોના ધ્યાન ખેંચતી રહે છે. ફેશનને લઈને તે ખૂબ સજગ રહે છે. 

 
ટીન સેંસેશન અન્નયાની જ્યાં પ્રથમ ફિલ રીલીજ માટે તૈયાર છે. તેમક બીજા ફિલ્મની શૂટિંગ પતિ પત્ની અને વો પણ શરૂ કરી નાખી છે.