સલમાનના ઘરમાં આવશે આ નવી વહુ

રવિવાર, 12 ઑગસ્ટ 2018 (07:45 IST)

Widgets Magazine

જલ્દી જ સામે આવશે અરબાજ ખાન અને જૉર્જિયા એંડિયનની લવસ્ટોરી 
ખાનના ભાઈ એક્ટર અરબાજએ મલાઈકા અરોડાથી 2016માં તલાક લઈ લીધું હતું. ત્યારબાદ મલાઈકા તો તેમના ગર્લગેંગ સાથે ખુશ રહેવા લાગી અને અરબાજને પણ એક ગર્લફ્રેંડ મળી ગઈ. અરબાજની આ ગર્લફ્રેંડ જાર્જિયા એંડિયન છે. 
 
લાંબા સમયથી અરબાજ અને જાર્જિયા વિશે બી ટાઉનમાં ચર્ચા ચાલી રહી છે. એ પબ્લિકલી પણ ક્યારે ક્યારે સામે આવે છે. ત્યા અરબાજ તેમના દીકરા અરહાન ખાનને પણ તેનાથી મળાવ્યા છે/ તેથી લાગે છે કે મલાઈકા પણ તેના આ રિશ્તાથી ખુશ છે. હવે ખબર છે કે જલ્દી જ એ તેમના આ રિલેશનશિપને ઑફીશિયલ કરશે. 
 
4 ઓગસ્ટએ અરબાજનો જન્મદિવસ હતો. આ અવસરે જાર્જિયાએ તેમના પ્યારા અરબાજના જનમદિવસ પર સોશલ મીડિયા પર તેને એક પ્યારો મેસેજ ડેડિકેટ કર્યો. તેને ઈંસ્ટાગ્રામ પર લખ્યું તમારા દિવસ પર હેપ્પી હેપ્પી બર્થડે રૉકસ્ટાર 
 
3 ઓગ્સ્ટના અરબાજ જાર્જિયાની સાથે બેન અર્પિતા ખાનનો બર્થડે સેલીબ્રેટ કરવા હેદરાબાદ પહોંચ્યા હતા. ત્યાં 4 ઓગસ્ટએ પોતે અરબાજનો બર્થડે હતો. આ ડબલ સેલીબ્રેશનનો મજો બન્નેએ ભરપૂર લીધો. કદાચ જ્લ્દી અરબાજ લગ્ન પણ કરી લે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સલમાન Arbaaz Khan ‎salman Khan‎ Georgia Andriani Arbaaz Khan & Rumoured Girlfriend Georgia Andriani

Loading comments ...

બોલીવુડ

news

B'Day Spl: આ જાણીતા ડાયરેક્ટર માટે જૈકલીને બહેરીનના પ્રિંસ સાથે કર્યુ હતુ બ્રેકઅપ

બોલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાડિઝન આજે પોતાનો 33મો જનમદિવસ ઉજવી રહી છે. જૈકલીનો જન્મ 11 ...

news

આ રીતે મળી વરીના હુસૈનને ફિલ્મ "લવરાત્રિ"

વરીના હુસૈન અને આયુષ શર્મા ફિલ્મ "લવરાત્રિ" માં નજર આવશે. બન્નેની જ આ ડેબ્યૂ ફિલ્મ હશે. ...

news

મોદીના બાળપણ પર આધારિત ફિલ્મ 'ચલો જીતે હૈ' ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા દિગ્ગજો (જુઓ ફોટા)

ચલો જીતે હૈ ફિલ્મની સ્ક્રીનિંગમાં અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, મુકેશ અંબાની, સચિન ...

news

શુ આપ જાણો છો 'કોઈ મિલ ગયા'નો જાદુ કોણ હતો ?

બાળકો માટે આમ તો ઘણી ફિલ્મો આવે છે.. પણ ખૂબ જ ઓછી ફિલ્મો એવી હોય છે જે બાળકોને જ નહી સૌને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine