ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

B'Day Special: આસિનને જનમદિવસ પહેલા મળ્યું સુંદર ગિફ્ટ

બૉલીવુડ એક્ટ્રેસ અસિનને જનમદિવસના 2 દિવસ પહેલા જ એક એવું ગિફ્ત મળ્યું જેના માટે એ જીવનભર ભગવાનની એક શુક્રગુજાર છે. જી હા આસિનએ 24 ઓક્ટોબર 2017ની રાત્રે એક સુંદર દીકરીને જન્મ આપ્યું છે અને  આજે તેની સાથે એ પોતાનો 32મો જનમદિવસ ઉજવી રહી છે. તો આવો જાણી તેમના જનમદિવસ પર તેમનાથી સંકળાયેલી કેટલીક ખાસ વાતો. 
 
1. 26 ઓક્ટોબર કેરળના કોચ્ચીમાં થયું જન્મ 
2. આસિનનો પૂરો નામ આસિન થોત્તુમ્કલ
3. બર્થડેથી 2 દિવસ પહેલા બની એક બેબી ગર્લની મા
4. 2016માં માઈક્રોમેક્સના સહસંસ્થાપક રાહુલ શર્માથી કર્યું લગ્ન 
5. તમિલ તેલુગુ મલયાલમ અને હિંદી ફિલ્મોમાઅં કામ કર્યું. 
6. પિતા એક્સ સીબીઆઈ અફસર અને માતા સર્જન છે. 
7. ભરતનાટયમ નિપુણ ડાંસર 
8. 8 ભાષાઓ આવડે છે. 
9. ફિલ્મ ગજનની માટે મળ્યું બેસ્ટ ડેબ્યૂટ એક્ટ્રેસનો અવાર્ડ 
10. ઈંગ્લિશ લિટરેચરમાં કર્યુ બી.એ