જનમ દિવસ પર મોદીની ભેંટ - આજે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યું

રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (10:28 IST)

Widgets Magazine

જનમ દિવસ પર - આજે સરદાર સરોવર ડેમનું કરી રાષ્ટ્રને સમર્પિત કરશે
narmada dam
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 67મા બર્થ ડેના દિવસે સૌપ્રથમ તેમના માતાના આશીર્વાદ મેળવ્યા. આજે તેમની વર્ષગાંઠના દિવસે સરદાર સરોવર રાષ્ટ્રને વિધિવત અર્પણ કરશે. કેવડિયા ખાતે વાગે સાધુસંતોની હાજરીમાં મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે નર્મદા ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કરશે. તદઉપરાંત આજે પીએમ મોદી ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમો આપવાના છે.
 
જન્મદિવસ પર માતાના આશીર્વાદ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત જેની 56 વર્ષથી રાહ જોઇ રહ્યું હતું તે સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કરશે. આ ડેમથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે. ડેમથી વીજળી ઉત્પાદનમાં પણ વધારો થશે. પીએમ મોદીના હસ્તે 30 ગેટ ખુલશે તો પાણી ગુજરાતમાં આશાની ધારા લઇને વધશે.
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હેપી બર્થડે Narendra Modi - મોદી માટે આવનારુ વર્ષ અનેક પડકારો અને પરિવર્તન લઈને આવશે

17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 67મો જન્મદિવસ ઉજવશે. આવામાં આ સવાલ બધાના ...

news

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હાર્દિકની ધરપકડ કરવા રજુઆત કરી

પાટીદાર આંદોલન ફરીથી ઘગઘગતુ થયું છે. ત્યારે તેના પ્રણેતા હાર્દિક પટેલ સામે દાખલ થયેલા ...

news

મોદી સાહેબ ફરીવાર ગુજરાતમાં આજે રાત્રે પધારશે

જાપાનના પીએમ સાથે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું ભૂમીપૂજન કર્યા બાદ હવે પીએમ મોદી ફરીવાર આજે ...

news

100 કરોડની પ્રોપર્ટી છોડીને આ નીમચના આ દંપતિ સુરતમાં લેશે દીક્ષા !!

મધ્યપ્રદેશના નીમચ જીલ્લામાં રહેનારા એક કપલે સંન્યાસી બનવા માટે પોતાની ત્રણ વર્ષીય બાળકી ...

Widgets Magazine