મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર, આવતીકાલે જન્મદિવસ પર લેશે માતા હિરાબાના આશીર્વાદ

અમદાવાદ., શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:28 IST)

Widgets Magazine
modi

પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય પર પહોંચશે. તેઓ આજે રાત્રે 9 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ સીધા રાજભવન પહોંચશે.  
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ પોતાના પર ગુજરાતમાં હશે અને આ દિવસે 9.15 કલાકે કેવડિયા ખાતે નર્મદા નદી પર બાંધના નવનિર્મિત ગેટનુ ઉદ્દઘાટન કરશે. તેઓ સવારે પોતાના ભાઈના ઘરે જઈને લઈ શકે છે. આ સાથે જ તેઓ સરદાર પટેલની વિરાટ પ્રતિમાના નિર્માણ કાર્યનુ પણ નિરીક્ષણ કરશે.  11.15 કલાકે ડભોઇ ખાતે જાહેર સભાને સંબોધશે. બપોરે 2.35 કલાકે અમરેલી જશે. સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક પટેલના કાફલાને હળવદ નજીક અકસ્માત: 6 પાટીદારને ઇજા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ હાલમાં સોમનાથ યાત્રાએ નિકળ્યાં છે. ...

news

લંડન ટ્યૂબ ટ્રેન વિસ્ફોટ - અંડર ગ્રાઉંડ ટ્રેનમાં વિસ્ફોટ થતા અનેક લોકો દઝાયા

દક્ષિણ પશ્ચિમ લંડનના પાર્સસ ગ્રીન અંડરગ્રાઉંડ રેલવે સ્ટેશન પર થયેલ વિસ્ફોટ પછી મચેલી ...

news

#Porn Ban- પોર્ન બેન પર સરકારનું વલણ - તમે પણ કમેંટ કરો - શું છે તમારા વિચાર

પોર્ન બેન પર પ્રતિબંધની ચર્ચાના વચ્ચે આજે કેંદ્ર સરકારએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યા કે ...

news

રાજકોટમાં અનોખો વિરોધ, 'વિકાસનું મૃત્યુ, ભાજપના દીકરાની

ગુજરાતમા હવે કોંગ્રેસ દ્વારા ભાજપનો વિરોધ એક અનોખા અંદાજમાં કરવાનું શરૂ કર્યું છે. ...

Widgets Magazine