KBCના સેટ પર અમિતાભને મળ્યું એવું ઉપહાર, જોતા જ આંખમાં આવી ગયા આંસૂ

Last Updated: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (15:42 IST)
અમે જ્યાં પર ઉભા થઈ જાય છે લાઈન ત્યાંથી જ શરૂ થાય છે. જી હા હું વતા કરી રહી છું અમિતાભ બચ્ચનની. ચાત દશકથી તેમના અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર અમિતાભએ કેબીસીના સેટ પર એક એવો ઉપહાર મળ્યો જેને જોઈને તેની આંખ ભરી આવી. કૌન બનેગા કરોડપતિ શોથી અમિતાભ બચ્ચનનો નાઅ દદીયોથી સંકળાયેઓ છે. કેબીસીની ટીમ દર વર્ષ અમિતાભ બચ્ચનના બર્થડે ખૂબ ધામધૂમથી ઉજવે છે.



આ પણ વાંચો :