શુ તમે ડાંસર સપના ચૌધરીને જાણો છો ? રામ રહીમને માટે સપનાનુ નિવેદન

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (14:56 IST)

Widgets Magazine
sapna

હરિયાણાની જાણીતી સિંગર અને ડાંસર સપના ચૌધરીનુ નામ્લેતા જ મેરઠવાસીઓના કાન ઉભા થઈ જાય છે. આમ તો આસપાસના રાજ્યોના લોકોના પણ આ જ હાલ છે. આ તો તમે જાણતા જ હશો કે સપના ચૌધરીનો ડાંસ ખૂબ જ ફેમસ છે.  એકવાર જ્યારે સપના ચૌધરી યૂપીના મેરઠ જીલ્લામાં આવી હતી તો લોકો તેમના આગમનમાં પાણીની જેમ પૈસા વહેવડાવતા હતા.  જો કે સપના ચૌધરી મેરઠમાં વધુ મોડા સુધી રોકાઈ નહોતી કારણ કે એ દરમિયાન કાર્યક્રમમાં હંગામો થઈ ગયો હતો. અહી સુધી કે પોલીસે લોકો પર દંડા ફટકારવા શરૂ કરી દીધા હતા. પણ સપનાને જોવા માટે બેતાબ લોકોએ પોલીસની લાઠીયો પર સહન કરી હતી 
 
હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરી જ્યારે મેરઠમાં આવી હતી તો તેણે કહ્યુ હતુ કે મને નહોતી ખબર કે મેરઠના લોકો મને આટલો પ્રેમ કરે છે. આટલી ભીડ હુ મારા જીવનમાં પહેલા ક્યારેય જોઈ નથી. સાથે જ તેણે કહ્યુ હતુ કે હવે હુ મેરઠ ક્યારેય નહી આવુ. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી મેરઠના ડાબકા ગામમાં આવી હતી. એ દરમિયાન ત્યા એટલી ભીડ એકત્ર થઈ હતી કે પોલીસને કાબૂ કરવુ ભારે પડી ગયુ હતુ.  સપના ચૌધરીની સૌથી ખાસ વાત એ છે કે તે હંમેશા એકલી જ ડાંસ કરે છે સપના ચૌધરી લગભગ છ રાજ્યો હરિયાણા, દિલ્હી પંજાબ અને ઉત્તરાખંડમાં કાર્યક્રમ કરી ચુકી છે.  સપના ચૌધરી જ્યારે પણ કોઈ ગીત ગાય છે તો સૌ પહેલા  તેને યુટ્યૂબ પર અપલોડ કરે છે.   
 
સપના ચૌધરી ફેસબુક દ્વારા ખૂબ પ્રચલિત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ધરપકડ થયેલા વિવાસ્પદ બાબા રામ રહીમના તાજેતરમાં જ હરિયાણાના ગુરૂગ્રામમાં સ્ટેજ પર પરફોર્મેંસ માટે ઉતરેલી સપના ચૌધરીએ પોતાના નવા ગીત પર શાનદાર ડાંસ કર્યો. સપનાનો ડાંસ જોઈને લોકોએ સપના પર નોટોનો વરસાદ કર્યો હતો. 

રામ રહીમને માટે સપનાનુ નિવેદન 
 
ડાંસર સપના ચોધરી પોતાના કેસના કામકાજ માટે ચંડીગઢ હાઈકોર્ટ પહોંચી હતી. પત્રકારો સાથે વાતચીતમાં સપનાએ રામ રહીમ વિશે સવાલ પૂછતા કહ્યુઉ કે કોઈ એક બાબાના રેપના મામલે પકડાતા બધા બાબાઓને ઢોંગી કહેવા યોગ્ય નથી. કારણ કે બધા બાબા એક જેવા હોતા નથી. 
 
સાથે જ સપનાએ પોતાના વિવાદિત ગીતને લઈને  કહ્યુ કે કોઈ સમાજને ઠે પહોંચાડવી મારો મકસદ નહોતો. આ માટે હુ માંફી માંગી ચુકી છુ. ઉલ્લેખનીય છે કે ખાંડસા નિવાસી સતપાલ તંવરે પોલીસમાં ફરિયાદ આપતા કહ્યુ હતુ કે તેમના દ્વારા ગાવામાં આવેલ રાગીનિએ એસસી-એસટી વર્ગના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 
sapna chaudhary


સપના કેવી રીતે બની આટલી ફેમસ 
 
સપના ચૌધરીના સંઘર્ષ પાછળ પણ એક સ્ટોરી છે. 12 વર્ષની ઉંમરે તેના પિતાજી મૃત્યુ પામ્યા અને પરિવારના પાલન પોષણની જવાબદારી તેના પર આવી પડી. હરિયાણાના રોહતક જીલ્લામાં જન્મેલી સપનાને ગાવાનો શોખ હતો.  પછી એક દિવસ તેણે સ્ટેજ પર ગીત ગાવાની તક મળી તો મારુ પ્રથમ ગીત હરિયાણવી ગીત સૉલિડ બૉડી રૈ જોરદાર હિટ થયુ. 
 
બની ગઈ લાખો દિલોની ધડકન 
 
આ ગીતે સપનાને થોડાક જ દિવસમાં હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં પણ ફેમસ બનાવી દીધા.  સપનાનો જન્મ 25 સપ્ટેમ્બર 1990માં રોહતકના મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. શરૂઆતમાં તેણે અભ્યાસ રોહતકથી કર્યો.  પિતાના મૃત્યુ પછી બધી જવાબદારી તેની માતા નીલમ ચૌધરી અને ભાઈ-બહેનોની જવાબદારી સપના પર આવી ગઈ. સિંગિગ અને ડાંસિગને તેણે પોતાનુ કેરિયર બનાવવા ઉપરાંત તેના દમ પર પોતાનુ ઘર પણ ચલાવ્યુ.  
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

FILM REVIEW: મજબૂત ડાયરેકટરની નબળી સ્ટોરી, અહીં જાણૉ કેવી છે કંગનાની "સિમરન"

આ શુક્રવારે બૉક્સ ઑફિસ પર રિલીજ થઈ કંગના રનૌત સ્ટારર સિમરનનાલોકોને ખૂબ ઈંતજાર હતું. નેશનલ ...

news

શાહરૂખ-સલમાન પર કંગનાનો મોટો ખુલાસો કહ્યું -તેની સાથે કામ કરતીતો કરિયર ચોપટ થઈ જતું.

કંગના આ દિવસો તેમની આવનારી ફિલ્મ સિમરનથી વધારે તેમના ખુલાસને લઈને લાઈમલાઈટમાં બની છે. ...

news

રામ રહીમ અને સની લિયોનના શું સંબંધ છે?

ડેરા સચ્ચા સોદાના સર્વેસર્વા ગુરમીત રામ રહીમ વિશે રીત રીતની વાતો મળી રહી છે. તેમાં કેટલીક ...

news

"રાગિની એમએમએસ રીર્ટંસ" નો ફર્સ્ટ લુક પોસ્ટરમાં કરિશ્મા શર્માનો અંદાજ ઉડાવી નાખશે તમારા હોશ

વેબ સીરીજ રાગિની એમએમએસ-2 નો ફર્સ્ટ લુક પોસ્ટર રીલીજ થઈ ગયું છે. આ પોસ્ટરને જોઈ તમારા હોશ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine