મુકેશ અંબાનીની દીકરીની બૉલીવુડમાં એંટ્રી

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (15:36 IST)

Widgets Magazine
isha ambani

 
 
 
રિપોર્ટસ મુજબ "બેટલ ઑફ સારાગઢી" ને સાથે પ્રોડ્યૂસ કરશે. તમને જણાવી નાખે કે આ ફિલ્મને પહેલા સલમાન ખાન, કરણ જોહરની સાથે પ્રોડ્યૂસ કરનાર હતા પણ સલમાન થોડા સમય પહેલા આ પ્રોજેક્ટથી હટી ગયા. ફિલ્મમાં લીડ રોલમાં છે. 
 
થોડા દિવસ પહેલા કરણ જોહરના ઘરે અક્ષય કુમાર અને ઈશા અંબાનીની મીટિંગ થઈ હતી. ઈશાને આ પ્રોજેકટ સારું લાગ્યું છે. અક્ષય, કરણ અને રેશમા શેટ્ટી ફાઈનલ મીટિંગ 29 અગસ્તને અક્ષયના ઘરે થઈ હતી. 

વર્ષ 1897માં આ જંગ લડી હતી જેમાં 36 સિખ રેજિમેન્ટના 21 જવાનોની દસ હજાર અફગાન સિપાઈઓ સાથેની ટક્કરથી લઈ સારાગઢી કિલા પર વિજય મેળવ્યો હતો. આ વિજયગાથાને ફિલ્મમાં દર્શાવવામાં આવશે. જેને રજૂ ઈશા અંબાણી કરશે.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મુકેશ અંબાની કરણ જોહર અક્ષય કુમાર ઈશા અંબાની "બેટલ ઑફ સારાગઢી બૉલીવુડ વેબદુનિયા ગુજરાતી Bollywood Isha Ambani Mukesh Ambani Webdunia Gujarati Battle Of Saragarhi

Loading comments ...

બોલીવુડ

news

ગજબની ખૂબસૂરત છે પંજાબની આ અભિનેત્રી....

પંજાબની સુંદર અભિનેત્રી ખુશી ગઢવીની તસ્વીરો ઈંટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખુશી ગઢવી ...

news

પ્રેગનેંસી પછી કરીના કપૂરનું પ્રથમ HOT Photoshoot

કરીના કપૂર ખાન ગયા વર્ષે ડિસેમ્બરમાં મમ્મી બની અને મમ્મી બનવાના થોડા દિવસ પછી જ કરીનાએ ...

news

સુષ્મિતા સેનની દીકરી રેની થઈ 18 વર્ષની...

બૉલીવુડ એકટ્રેસ સુષ્મિતા સેનએ કાલે રાત્રે તેમની 18 વર્ષીય મોટી દીકરીનો બર્થડે સેલિબ્રેટ ...

news

સેલિના જેટલીના પાંચ એવા ફોટા કે પહેલા તમે ક્યારે નહી જોયા હશે ...(Hot photo)

35 વર્ષીય સેલિના 2001માં મિસ ઈંડિયા રહી ગઈ છે અને મિસ યૂનિવર્સમાં ચોથા નંબર પર રહી હતી. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine