અક્ષય કુમાર પોતાની દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરતા હતા(see video)

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (08:45 IST)

Widgets Magazine


 9 સપ્ટેમ્બર 1976ના રોજ અમૃતસરમાં જન્મેલા બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાનો 50મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અક્ષયે બોલીવુડમાં એક એક્શન હીરોના રૂપમાં શરૂઆત કરી હતી. પણ આજે અક્ષય દરેક પ્રકારની ફિલ્મોકરી રહ્યા છે. અક્ષયની કૉમિક ટાઈમિંગ ખૂબ જ લાજવબા છે.  તો બીજી બાજુ તેમના પણ એટલાજ મજેદાર છે. 
 
ટ્વિંટલ ખન્ના સાથે લગ્ન કરતા પહેલા અક્ષય દરેક કરવા માટે જાણીતા હતા. અક્ષય કુમારનુ નામ 90ની લગભગ દરેક મોટી એક્ટ્રેસ સાથે જોડાયુ. 
 
એક ઈંટરવ્યુમાં અક્ષયની એક્સ ગર્લફેંડ શિલ્પા શેટ્ટીએ અક્ષય સાથે જોડાયેલ મજેદાર વાત શેયર કરી હતી. શિલ્પાએ જણાવ્યુ હતુ, "અક્ષય કુમાર પોતાના પ્રેમનો વિશ્વાસ અપાવવા માટે પોતાની ગર્લફ્રેંડ સાથે જલ્દી સગાઈ કરી લેતા. અક્ષય પોતાની દરેક ગર્લફ્રેંડને મોડી રાત્રે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં લઈ જતા અને ત્યા લગ્ન કરવાનુ વચન આપતા. પણ જેવી અક્ષયના લાઈફમાં કોઈ નવી છોકરી આવતી અક્ષય પોતાનું વચન ભૂલી જતા." 
 
કંઈક આવો જ ખુલાસો અક્ષયની એક બીજી ગર્લફ્રેંડ રવીના ટંડને પણ કર્યો હતો. રવીનાએ કહ્યુ હતુ કે અક્ષય પોતાની દરેક પ્રેમિકાને એવો અહેસાસ કરાવતા કે તેઓ તેને સૌથી વધુ પ્રેમ કરે છે અને તેની સાથે સગાઈ કરવા માંગે છે.  \
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હેપી બર્થડે અક્ષય કુમાર ગર્લફ્રેંડ સાથે સગાઈ લવ અફેયર્સ અક્ષયની એક્સ ગર્લફેંડ શિલ્પા શેટ્ટી. રવિના ટંડન બોલીવુડ ગપશપ. Gujarat Samachar બોલીવુડ ગુજરાતી સમાચાર. અભિનેત્રી. અભિનેતા. ફિલ્મ ઉદ્યોગ. પી.કે. Bollywood Gossip. Bollywood Gujarati News

Loading comments ...

બોલીવુડ

news

અક્ષય કુમાર.. જુદા-જુદા રીતે ઉજવશે 50 વર્ષ પૂરા થવાનો જશ્ન(see video)

અક્ષય કુમાર અત્યારે તેમની ફિલ્મ ટાયલેટ - એક પ્રેમકથાની સફળતાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. ...

news

આ અભિનેત્રી એક સમયે હતી ધોનીની ગર્લફ્રેંડ, જાણો કેપ્ટન કુલ અને હોટ રાજ લક્ષ્મીની લવ સ્ટોરી

ભારતીય ક્રિકેટરો અને બોલીવુડની અભિનેત્રીઓ વચ્ચે મૈત્રી અને સંબંધોની વાત નવી નથી. જો કે ...

news

ટીવી પર થઈ બૈન અંગુરી ભાભી આઈટમ સોંગ કરવા માંડી, જુઓ અંગૂરી ભાભીનુ Hot આઈટમ સોંગ

કૉન્ટ્રોવર્સી ક્વીન અને એંડ ટીવીના લોકપ્રિય ટીવી સીરીયલ ભાભી જી ઘર પર હૈ માં અંગુરી ...

news

ગણેશ વિસર્જન પર સૌની નજર ગણપતિને બદલે ટકી Aishwarya Rai, સાક્ષાત દેવી બનીને પહોંચી...

આજે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો વિસજર્ન માટે નીકળી પડ્યા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine