શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (14:02 IST)

રજાઓના મજા લેતી દિશા પાટનીએ શેયર કર્યા હૉટ ફોટા

નવા વર્ષના આગમન માટે વધારેપણું લોકો રજાઓ ઉજવવા માટે અહીં તહીં પહોંચી જાય છે. ફિલ્મ કળાકાર કેવી રીતે જુદા રહે .. વધારેપણ કલાકાર રજા માળવા માટે નિકળી ગયા છે. તેમા દિશા પાટની પણ શામેલ છે. 
દિશા વિદેશમાં છે અને સમુદ્ર કાંઠે રજા ઉજવી રહી છે. અત્યારે જ તેને કેટલાક ફોટા શેયર કર્યા છે. 
એક ફોટામાં તે સમુદ્રમાં છે તો બીજામાં વૉટર સ્પોટસના મજા માણે રહી છે. દિશાએ લખ્યું Eat, Sleep, Swim અને આ રિપીટ કરતા રહો.