સોમવાર, 3 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 7 સપ્ટેમ્બર 2025 (13:43 IST)

દિશા પટાણી ટ્રાન્સપરેન્ટ ટોપમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યો , બોલ્ડ તસવીરો સાથે ધૂમ મચાવે છે.

Disha patani hot look
દિશા પટાણી બોલિવૂડની બોલ્ડ અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાના બોલ્ડ સ્ટાઇલથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે. દિશાનું ઇન્સ્ટા એકાઉન્ટ તેના હોટ અને ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે.

આ વખતે દિશાએ પારદર્શક ટોપ અને મીની સ્કર્ટમાં તેના કેટલાક સુપર બોલ્ડ ફોટા શેર કર્યા છે. દિશા ટ્રાન્સપરેન્ટ ટોપમાં તેના બ્રેલેટને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.


આ તસવીરોમાં દિશા પોતાના પરફેક્ટ ફિગરનો ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાંકડિયા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.