સૌંદર્યની બાબતમાં શ્રીદેવીની દીકરીને પાછળ છોડે છે, મિથુન ચક્રવર્તીની પુત્રી, જુઓ ફોટા

સોમવાર, 28 મે 2018 (00:44 IST)

Widgets Magazine

મિથુન ચક્રવર્તીના ત્રણ પુત્રો અને એક પુત્રી છે. પુત્રોના નામ મહાક્ષય (મીમોહ), ઉશ્મે અને નમાશી છે. પુત્રીનું નામ દિશાની ચક્રવર્તી છે. દિશાની ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી અભિનય શીખી રહી છે અને તે Instagram પર સક્રિય છે. એવું લાગે છે કે તે બૉલીવુડમાં આવવા તૈયાર છે.
 
દિશાની ખૂબ સુંદર છે. ઘણા લોકો માને છે કે તે સુંદરતામાં તો શ્રીદેવીની પુત્રી અને સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાનને  પાછળ છોડી દીધી હતી.
 
દિશાનીને મુસાફરી કરવી પસંદ છે અને તે સલમાન ખાનની બહુ મોટી ફેન છે. રમૂજી બાબત એ છે કે સલમાન પોતે મિથુન દાનો ચાહક છે. દિશાનીની  સુંદરતા પ્રસ્તુત કરતા, કેટલાક ફોટોગ્રાફ્સ.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શ્રીદેવી મિથુન ચક્રવર્તી જાહ્નવી કપૂર Shridevi Jhanvi Kapor Mithun Chakraborty Dishani Chakraborty (mithun Chakraborty's Daughter

Loading comments ...

બોલીવુડ

news

પિયક્કડ અને સેક્સુઅલી એક્ટિવ છે "વીરે દી વેડિંગ" ની છોકરીઓ

વીરે દી વેડિંગ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ...

news

મલાઈકા અરોડાના હોટ ફોટા જોઈ ભડક્યા લોકો, કહ્યું થોડી તો શર્મ કરી લો..

મલાઈકા અરોડા તેમના હૉટ ફોટા માટે ઓળખાય છે અને ક્યારે પણ આ ચિંતા નથી કરતી કે લોકો શું ...

news

પડદાં પર ભગવાન, રિયલ લાઈફમાં શૈતાન, આઠ સ્ત્રીઓએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

હૉલીવુડના સુપરહિટ ફિલ્મોના એક્ટર મૉર્ગેન ફ્રીમૈન પર આઠ મહિલાઓના યૌન શોષણનો આરોપ લાગ્યો ...

news

રાખી સાવંત અને અર્શી ખાનનો ગ્લેમરસ લુક

રાખી સાવંત અને અરશી ખાનનો મૂડ એક જેવો છે. બન્ને બોલતા પહેલા મગજ પર વધારે ભાર મૂકતી નથી.

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine