શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2017 (14:52 IST)

પોતાની Baby Girl ને ઘરે લઈ આવ્યા ઈશા અને ભરત તખ્તાની..જુઓ બેબીની ફર્સ્ટ ફોટો

esha deol
હેમા માલિની અને ધર્મેન્દ્ર એકવાર ફરી નાના-નાની બની ગયા છે. તેમની પુત્રી અને એક્ટ્રેસ ઈશા દેઓલ 22 ઓક્ટોબરના રોજ મમ્મી બની ગઈ છે.. 
 
ઈશાએ એક બાળકીને જન્મ આપ્યો છે. તેમના ફેન્સને અત્યારથી જ તેમની બાળકીને જોવાનો ઉત્સાહ છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ઈશા અને તેમના પતિ ભરત તખ્તાની પોતાની બેબી ગર્લને લઈને ફેન્સ અને મીડિયા સામે આવ્યા. 
જોકે આ તસ્વીરોમાં ક્યાય પણ ઈશા અને ભરતની પુત્રીનો ચેહરો જોવા નથી મળી રહ્યો.. પણ પિંક ટૉવલમાં લપેટાયેલી બેબી ગર્લ લોકોને ખૂબ વ્હાલી લાગી રહી છે. 

 
પોતાની પ્રેગનેંસી દરમિયાન ઈશા ઈંસ્ટાગ્રામ પર અનેક ફોટોઝ અપલોડ કરતી હતી 
 
હવે આશા છે કે સોશિયલ મીડિયા પર જ ઈશા પોતાની પુત્રીની પ્રથમ તસ્વીર અપલોડ કરશે..