ફન્ને ખાંના નવા પોસ્ટરમાં મળો રજનીકાંતથી

શુક્રવાર, 6 જુલાઈ 2018 (16:22 IST)

Widgets Magazine

ફન્ને ખાના નવા પોસ્ટરમાં રજનીકાંત નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં રજનીકાંતની ઝલકએ લોકોને આશ્ચર્યમાં નાખી દીધું છે. અત્યારેમાં રીલીજ થયા પોસ્ટરમાં અનિલ કપૂરના ભૂમિકાથી સામે કરાવ્યું હતું. તે  ફિલ્મના નવીનતન પોસ્ટરમાં એશવર્યા અને રાજકુમારની સાથે સુપરસ્ટાર રજનીકાંત નજર આવી રહ્યા છે. 
 
ફિલ્મના પોસ્ટરમાં એશ્વર્યાના હાથ એક દોરીથી બંધાયેલા છે અને રાજકુમાર રાવએ એક દુપટ્ટાની સાથે ચેહરો છુપાવી રાખ્યું છે. ત્યાં જ અનિલ કપૂર રોબોટવાળા રજનીકાંતના મુખોટું પહેરી જોવાઈ રહ્યા છે. 
 
રોચક વાત  આ છે અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને રજનીકાંત તેનાથી પહેલા ફિલ્મ રોબોટમાં એક સાથે કામ કરી ચૂક્યા છે અને હવે આ પોસ્ટરથી બન્નેની વાપસીનો આભાસ થઈ રહ્યું છે. 
 
તેમની રીતે એક મ્યૂજિકલ કોમેડી ફન્ને ખાં એક પિતાની સ્ટોરી છે જે તેમના મહત્વકાંક્ષી સિંગર દીકરીનો સપનો પૂરો કરવા ઈચ્છે છે. આ ફિલ્મથી એશ્વર્યા અને અનિલ કપૂર પણ 17 વર્ષ પછી લાંબા સમય પછી એક સાથે પરત જોવાઈ રહ્યા છે. 
 
એશ્વર્યા રાય બચ્ચનની આ ફિલ્મમાં સિંગિગ સેંસેશનની ભૂમિકા નજર આવશે. અભિનેતા રાજકુમાર રાવ ફિલ્મમાં એશ્વર્યાના પ્રેમીની ભૂમિકા ભજવાત જોવઈ. ફન્ને ખાંની સાથે અતુલ માંજરેકર નિર્દેશનના ક્ષેત્રમાં તેમની નવી શરૂઆત કરી રહ્યા છે. 
 
ગુલશન કુમાર પ્રસ્તુત આ ફિલ્મ ટી સીરીજ અને આરએમપી ફિલ્મસ પ્રોડક્શનના બેનર પર બને છે. અતુલ માંજરેકર દ્બારા નિદેશિત ફન્ને ખા ભૂષણ કુમાર અને આરઓએમપીના નૉમિનીજ દ્વારા નિર્મિત છે. અનિલ કપૂર, એશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ દ્વારા અભિનીત આ ફિલ્મ 3 અગસ્ત 2018ના દિવસે રીલીજ થશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફન્ને ખાં Anil Kapoor Atul Manjrekar Fanney Khan Aishwarya Rai Bachchan

Loading comments ...

બોલીવુડ

news

રેપનો આરોપ છતાંય, મિથુનના પુત્રનો લગ્ન નથી રોકાશે, 7 જુલાઈએ થશે લગ્ન

મહાક્ષય અને મદાલસા: 7 જુલાઈને 7 ફેરા મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્ર્વર્તી ઉર્ફ ...

news

Birthday Special - ખિલજી જેવી બૉડી જોઈએ તો જાણો રણવીર સિંહની સીક્રેટ ડાઈટ અને એક્સરસાઈજ પ્લાન

બૉલીવુડ એક્સ્ટર રણવીર સિંહ તેમની એક્ટિંગ સ્ટાઈલ સ્ટેટમેંટ સિવાય તેમની ફિટનેસ માટે પણ ...

news

હું સાયકલ ચલાવવાની ખૂબ જ શોખીન હતી – માધુરી દિક્ષિત

અમાદાવાદ, જો વ્યક્તિ સાચે જ કશાંક માટે ઝનૂની હોય, તો વયનો કોઇ બાધ નડતો નથી. લાગણીશીલ થયેલ ...

news

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની બિકીની ફોટા વાયરલ, ફ્રાંસમાં માળી રહી છે રજાઓ

શાહ રુખ ખાન તેના પરિવાર સાથે રજાઓ માળી રહ્યા છે. અહેવાલો અનુસાર, ખાન ફેમિલી ફ્રાંસમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine