ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 27 ડિસેમ્બર 2017 (15:41 IST)

સુજૈન ખાનની બહેન ફરાહ અલી ખાને ઠંડીની ઋતુમાં લગાવી આગ.. (જુઓ ફોટા)

અભિનેતા સંજય ખાનની પુત્રી અને ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાનની બહેન ફરહા અલી ખાન થોડા દિવસ પહેલા જ એક વિવાદાસ્પદ ટ્વિટ દ્વારા લોકોની નજરોમાં આવી હતી.. વર્તમાનમાં તે ઈંસ્ટાગ્રામ પર પોતાના હોટ શોટ ફોટોને કારણે ચર્ચામાં છે.. આવો જુઓ ફરાહ અલી ખાનના હોટ શોટ