ભોજપુરી ફિલ્મ હિટ થઈ જાય છે. પાખી હેગડેના નામથી

Last Modified સોમવાર, 2 ઑક્ટોબર 2017 (13:16 IST)

ભોજપુરી ફિલ્મોમાં આ એક્ટ્રેસનો નામ ચાલે છે. નહી કોઈ બૉલીવુડ એક્ટ્રેસથી ઓછી. 

ભોજપુરી ફિલ્મ હિટ થઈ જાય છે. પાખી હેગડેનાનામથી જ ફિલ્મો હિટ થઈ જાય છે. પાખી એક મશહૂર એક્ટ્રેસ છે જેનો નામ થી જ નિર્માતા નિર્દેશક તેની ફિલ્મો સાઈન કરી લે છે. 
 
સીરિયલથી તેમના કરિયરની શરૂઆત કરતી પાખીએ ભોજપુરી ફિલ્મો સિવાય મરાઠી ફિલ્મો પણ કામ ક્ર્યું છે પાખી એક્ટૃએસ શ્રીદેવીના નામથી મશહૂર છે. 


આ પણ વાંચો :