તો આ છે "જુડવા2" ફિલ્મની આ Funny Mistakes

સોમવાર, 2 ઑક્ટોબર 2017 (10:43 IST)

Widgets Magazine

વરૂણ ધવનની " જુડવા 2" પહેલા દિવસે 16.10 કરોડલી કમાણી કરી લીધી છે. અને નબળી સ્ટોરી પછી હળવી કૉમેડી ફિલ્મ હોવાના કારણે બોક્સ ઑફિસ પર વરૂણ ધવનની ચાંદી થઈ ગઈ. સલમાન ખાનની 1997માં આવેલી ફિલ્મ જુડવા2ની રીમેક "જુડવા2" ની સ્ટોરી નબળી અન એ જૂની છે. ફિલ્મમાં ઘણી ભૂલો પણ થઈ છે. આવો જણાવીએ.. 
Mistake No. 1
વરૂણ ધવનની માતા જ્યારે પ્રેગ્નેંટ હોય છે તો જે રીતે તેનું પેટ જોવાયું છે તેને જોઈને હંસી આવે છે કારણકે સાફ નજર આવે છે કે પિલોથી પ્રેગ્નેંત બનાવ્યું છે અને આ કમીને સરળતાથી પકડી શકાય છે. 
 
Mistake No. 2
અલી અસગરથી વાત કરી રહ્યા છે અને બીજી તરફ બીજો વરૂણ ફાઈટ કરી રહ્યા હોય છે. આ રીતે રાજા કોઈને ટક્કર મારે છે તો પ્રેમ પણ ડાક્ટરને ટક્ક્ર મારે છે. અહીં સફ નજર આવે છે કે વરૂણે ડાકટરે માથા થી માથા નહી ટકરાવ્યું પણ સાઈડથી પોતાનું માથું નિકાળી લીધું છે. 
 
Mistake No. 3
વરૂણ ધવન જ્યારે પણ ડબલ રોલ માં આવે છે તો વાત સમજ આવી જાય છે કે વરૂણ ધવન માટે આ રોલ અઘરું રહ્યું કારણેકે તેના એક્સપ્રેશન અને નજર માં ગડબડ જોવાઈ રહી છે. 
 
Mistake No. 4
એક દ્ર્શ્યમાં વરૂણ ગુંડાઓથી બચીને ભારી રહ્યા હોય છે એ ડાક્ટરની સાઈકિલ લઈને ભાગી જાય છે એ સાઈકિલ લઈને ભાગે છે પણ બીજા દ્રશ્યમાં તેના માથા પર હેલ્મેટ આવી જાય છે. એ ગુંડોથી થી બચીને ભાગ્ય હતા ન કે કોઈ રેસમાં ભાગ લેવા. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
"જુડવા2 વરૂણ ધવન Judwa 2 Funny Mistakes Varun Dhawan

Loading comments ...

બોલીવુડ

news

મશહૂર અભિનેતા ટૉમ ઑલ્ટરનું 67 વર્ષની વયે નિધન

મશહૂર અભિનેતા ટૉમ આલ્ટરનું કેન્સરની લાંબી બિમારી બાદ 67 વર્ષની વયે નિધન થઈ ગયું છેતેઓ ...

news

Hate Story 4 માં ઉર્વશી રોતેલા સાથે આ કરશે રોમાંસ

હેટ સ્ટોરી સીરીજમાં ટીવી કલાકારોને અવસર અપાઈ રહ્યું છે. હેટ સ્ટોરી 2માં જ્યાં જય ભાનુશાળી ...

news

જુડવા 2 ની સ્ટોરી

બેનર- નડિયાદવાળા ગ્રેંડ્સન એંટરટેનમેંટ, ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોજ નિર્માતા- સાજિદ ...

news

ભારતી સિંહે બોયફ્રેન્ડ હર્ષ સાથે કરાવ્યું ફોટો શૂટ

ભારતી સિંહે બોયફ્રેન્ડ હર્ષ સાથે કરાવ્યું ફોટો શૂટ

Widgets Magazine