"તુમ્હારી સુલ્લુ'" ના ગીત "હવા હવાઈ" 2.0માં ધૂમ મચા રહી વિદ્યા બાલન

રવિવાર, 12 નવેમ્બર 2017 (12:32 IST)

Widgets Magazine

વિદ્યા બાલનની બહુપ્રતીક્ષિત ફિલ્મ તુ "તુમ્હારી સુલુ" ના નવું ગીત "હવા હવાઈ"2.0 રીલીજ કરી દીધું છે. આ ગીત ફિલ્મ મિસ્ટર ઈંડિયાના ગીત હવા હવાઅઈનો રીમેન વર્જન છે. આ ગીતને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. આ ફિલ્મમાં વિદ્યા એક એવી મહિલાની ભૂમિકામાં છે જે રેડિયો ખૂબ સાંભળે છે અને પોતે આરજે બનવા ઈચ્છે છે. 
આ ગીતમાં નેહા ધૂપિયા અને આરજે મલિશ્કાની સાથે ડાંસ ફ્લોર પર મસ્તી કરતી જોવાઈ રહી છે. 2 મિનિટના આ ગીતમાં વિદ્યાના મસ્તીવાળો અંદાજ જોવાય છે.  આ ફિલ્મને એડ ફિલ્મમેકર સુરેશ ત્રિવેણી ડાયરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ 17 નવંબરને રિલીજ થઈ રહી છે. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિદ્યા બાલન તુમ્હારી સુલુ હવા હવાઈ કવિતા કૃષ્ણમૂર્તિ મલિશ્કા નેહા ધૂપિયા આરજે શ્રીદેવી ‪sridevi‬ તુમ્હારી સુલ્લુ' ‪hawaa Hawaai‬ Vidya Balan‬ ‪malishka Rj‬ ‪mr. India‬ ‪neha Dhupia‬‬ ‪tumhari Sulu‬

Loading comments ...

બોલીવુડ

news

Happy Birthday-અમજદ ઝકરિયા ખાનનો જન્મદિવસ

અમજદ ઝકરિયા ખાનનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦ના રોજ થયું હતું. ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા

news

અરબાજ ખાનથી બોલી સની લિયોન- I am sexy Barbie Girl - see video

પોર્ન સ્ટારથી બૉલીવુડ એકટ્રેસ બની સની લિયોન તેમની એક્ટિંગથી વધારે ડાંસિગ સ્કિલ્સ માટે ...

news

પદમાવતીની સ્ટોરી-

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...

news

સલમાન ખાન kiss Scene-સલમાન ખાને કોણે Kiss કરવાની ના પાડી.....

સલમાન ખાનની પરવાનગી વગર તેનાથી કઈક પણ કરવાવું બહુ જ અઘરું કામ છે. ભાઈએ એક વાર ઠાની લીધું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine