અરબાજ ખાનથી બોલી સની લિયોન- I am sexy Barbie Girl - see video

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (16:22 IST)

Widgets Magazine

પોર્ન સ્ટારથી બૉલીવુડ એકટ્રેસ બની તેમની એક્ટિંગથી વધારે ડાંસિગ સ્કિલ્સ માટે મશહૂર છે. બેબી ડોલ ... લેલા .. જેઆ ઘણા આઈટમ 
નંબર્સથી કરોડોનો દિલ પર તેમનો જાદૂ ચલાવનારી સની લિયોનનો નવો આઈટમ સૉંગ રીલીજ માટે તૈયાર છે. આ વખતે એ બાર્બી ગર્લ બનીને તેમના ફેંસને લુભાવશે. 
 
ફિલ્મ "તેરા ઈંતજાર" નો આઇટમ સોંગ I am છે. . આઇ એમ પર સની ઠૂમકા લગાવી રહી છે. આ પહેલા તેનું બેબી ડોલ મૈં સોને દી...સોંગ ખુબ હિટ થયું હતું. અરબાઝ ખાનને પણ  આ ફિલ્મ પર ખુબ આશા છે. ફિલ્મ ૨૪મી નવેમ્બરે રિલીઝ થવાની છે.
 
સનીને આ ગીત તેમના ઈંસ્ટાગ્રામ પર પણ  શેયર કર્યું છે . આખું ગીત મંગળવારે રીલી જ થશે. 
 

A post shared by (@sunnyleone) onWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

પદમાવતીની સ્ટોરી-

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...

news

સલમાન ખાન kiss Scene-સલમાન ખાને કોણે Kiss કરવાની ના પાડી.....

સલમાન ખાનની પરવાનગી વગર તેનાથી કઈક પણ કરવાવું બહુ જ અઘરું કામ છે. ભાઈએ એક વાર ઠાની લીધું ...

news

PHOTO - જુઓ લિસા હેડનની સમુદ્ર કિનારે મસ્તી

અત્યારે જ લિસા હેડન મા બની, પણ જલ્દી જ એ ફરીથી શેપમાં આવી ગઈ. લિસાની લગ્નને 29 ઓક્ટોબરને ...

news

"હમ સાથ સાથ હૈ" ની રાધિકા હવે દેખાય છે આવી હોટ -જુઓ ફોટા

માત્ર 3 વર્ષની ઉમ્રમાં નાના પડદા પર એક પેય પદાર્થનો એડ શૂટ કરતી જોયા અફરોજ હવે ફિલ્મોની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine