સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (13:14 IST)

Mithun નો એ Kiss સીન ક્યારેય ભૂલી નહોતી શ્રીદેવી

80ના દશનમાં બૉલીવુડમાં રાજ કરનાર હીરો તેમાં મિથુન ચક્રવર્તીનો નામ સથી ઉપર આવે છે. એક સ્ટ્રીટ ડાંસરથી સુપરસ્ટાર  બનનાર મિથુન આજે તેમનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મિથુન અને શ્રીદેવીના વિશે ઘણા બનાવ મશહૂર છે. આજે મિથુનના જનમદિવસ પર અમે પણ તમને એક એવું બનાવ જણાવીશ જે આજે પણ શ્રીદેવીને યાદ છે. 
 
વાત તે દિવસોની છે જયારે શ્રીદેવી હિંદી સિનેમાની સૌથી મજબૂત હીરોઈનના રૂપમાં ઉઠી હતી. તે દિવસો મિથુન ચક્રવર્તી પણ ફિલ્મી પર્દ પર રાજ કરી રહ્યા હયા. મિથુન અને શ્રીદેવી બન્ને જ 80ના તે દશકના ટૉપ સ્ટાર્સ માં શામેળ હતા. બન્નેને ફિલ્મ ગુરૂમાં સાઈન કરાયું. 
 

 
સફળતા પર પહોંચીને કદાચ કોઈ હીરો કે હીરોઈનને કોઈ પણ બોલ્ડ સીન કે કિસ સીન કરવામાં કોઈ બાધા નહી હોય છે. પણ શ્રીદેવીની સાથે આવું ન હતું. 
તેને સ્ક્રીન પર દરેક રીતના કીસિંગ સીનથી દૂર જ રહેતી હતી. અહીં સુધી કે એ રેપે સીન ફિલ્માયા જવાના પણ વિરોધમાં હતી પણ "Guru"ની શૂટિંગના સમયે શ્રીદેવીને નિશાનું બનાવી લીધું. 
 
આ ફિલ્મમાં શ્રીદેવી અને મિથુન વચ્ચે એક ખૂબ બોલ્ડ સીન લિપલૉક કરવાનું હતું. પણ શ્રીદેવી ઑનસ્ક્રીન કિસ કરવાના વિરોધમાં હતી તેણે નાપાડી દીધી હતી. 
શ્રીદેવીએ સાફ શબ્દોમાં કહી દીધુ હતું કે એ સીન કોઈ પણ હાલતમાં શૂટ નહી થવા દેશે. 
 
પણ તે ફિલ્મના નિદેશક ઉમેશ મેહરાએ ચાલ ચાલતા કોઈબીજાના હોંઠના સીનમાં ઉપયોગ કરતા શ્રીદેવી અને મિથુનનો એ લીપલૉક શૂટ કરી લીધા એટલે ચેહરા તો શ્રીદેવીનો જ રહ્યું પણ હોંઠને ક્રાપ કરીને કોઈબીજાના હોંઠના ઉપયોગ કરાયું.