સલમાન ખાન kiss Scene-સલમાન ખાને કોણે Kiss કરવાની ના પાડી.....

સોમવાર, 25 ડિસેમ્બર 2017 (10:20 IST)

Widgets Magazine

સલમાન ખાનની પરવાનગી વગર તેનાથી કઈક પણ કરવાવું બહુ જ અઘરું કામ છે. ભાઈએ એક વાર ઠાની લીધું તો પછી એ કોઈની નહી સાંભળતા બધા જાણે છે કે સલમાન ખાને પડદા પર આજ સુધી કોઈ પણ હીરોઈનથી લિપલૉક નહી કર્યા છે. સલમાનનો કહેવું છે કે તેમની ફિલ્મ જોવા પરિવારના વધા લોકો 
આવે છે. બાળક પણ આવે છે. તેથી એ આ રીતના દ્રૃશ્ય કરી તેને શરમનો અનુભવ નહી કરાવા ઈચ્છતા. સલમાન એવી ફિલ્મ કરવું પસંદ કરે છે જે પોતે પોતાના પરિવાર  સાથે જોઈ શકે. 
salman khan
સાથે જ સલમાનનું કહેવું છે કે કેવી રીતે આખી યૂનિટ સામે શૂટિંગના સમયે હીરોઈનને કિસ કરી શકે છે. એ સરળતાથી આરીતેનો સીન નહી કરી શકતા. તેમને તો સાર્વજનિક સ્થળ પર તેમની ગર્લફ્રેંડનો હાથ પકડવું પણ નહી ગમે છે. તેથી તો એ આવા સીનથી દૂર જ રહે છે. 
 
બધા નિર્દેશક જાણે છે કે સલમાન કિસીંગ સીન પૉલિસી પર ચાલે છે અને તેમનાથી આ રીતના દ્ર્શ્ય કરવાની વાત કરવી સમય ખોટું કરવુ જેવું છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સલમાન ખાન Kiss Scene Salman Khan

Loading comments ...

બોલીવુડ

news

Tiger Zinda Hai Movie Review: ટાઈગરની જોરદાર ગર્જના

કોણ કહે છે કે ટાઈગરનુ અસ્તિત્વ સંકટમાં છે. ટાઈગર સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને પોતાનુ ...

news

રાજકોટમાં સલમાનની ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મનો વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ

સલમાનખાન અભિનીત ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય તે પૂર્વે જ સલમાનખાને વાલ્મીકિ ...

news

Video - વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી.. નવી જોડીને પીએમે આપ્યા આશીર્વાદ

ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરૂવારે થયેલ રિસેપ્શનમાં ...

news

First Look : બાલ ઠાકરેની બાયોપિક 'ઠાકરે' માં નવાજુદ્દીનનો શાનદાર અપિયરેંસ

નવાજુદ્દીન સિદ્દીકી નવી રજુઆત સાથે દર્શકો સામે આવવા માટે તૈયાર થઈ ગયા છે. ઉર્દુ લેખક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine