અજય દેવગનની દીકરીએ ગુપચુપ લગ્ન કર્યા!!!

બુધવાર, 29 નવેમ્બર 2017 (12:01 IST)

Widgets Magazine

ફિલ્મ દ્ર્શ્યમમાં અજય દેવગનની દીકરીના રોલ ભજવનારી ઈશિતા દત્તાએ અભિનેતા વત્સલ સેઠથી લગ્ન કરી લીધા છે. મુંબઈના જૂહૂના સ્થિત ઈસ્કાન મંદિરમાં બન્ની લગ્ન કર્યા.અચાનક થયેલા આ લગ્નથી બધા ચોંકી ગયા. 
ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બરે રિલીજ થનારી ફિલ્મ "ફિંરંગી"માં ઈશિતા નજર આવશે. એ કપિલ શર્માની હીરોઈન છે. ઈશિતા ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તની બેન છે. આ લગ્ન નજીકી લોકો જ શામેળ થયા. અજય દેવગન, કાજોલ, બૉલી દેઓલ સાથે કેટલાક લોકો હતા.  
વત્સન અને ઈશિતાએ રિશ્તોના સો દાગર- બાજીગરમાં સાથે કામ કર્યું હતું. વત્સલ ઈશિતાથી ઉમ્રમાં 10 વર્ષ મોટા ચે. તેણે 2004માં  રિલીજ થઈ ટારજન દ વંડર કારમાં લીડ રોલ ભજવ્યું હતું. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

બ્લેક કટ આઉટ સ્વિમસૂટનોમાં રિયા સેનનો આ ફોટો પસંદ કરાઈ રહ્યું છે રિયા સેનનો આ ફોટો

રિયા સેન લાંબા સમયથી હિંદી ફિલ્મોથી ગુમ છે. પણ ચર્ચામાં બની રહેવા તેને આવે છે. કેટલાક ...

news

ઝહીર ખાન-સાગરિકા ઘાટગે વેડિંગ રિસેપ્શનના ફોટા

ઝહીર ખાન-સાગરિકા ઘાટગે વેડિંગ રિસેપ્શનના ફોટા

news

સ્ટૂડેંટ ઑફ દ ઈયરની હીરોઈન આ છે!!! તમે પણ જાણો

ચંકી પાડેની દીકરી અન્નયા પાંડે પેરિસના લે બૉલ ઈવેંતમાં ડેબ્યૂ કરવાને લઈને ખૂબ ચર્ચામાં ...

news

ભારતીના પરિવાર લગ્ન માટે ગોવા પહૉચ્યા- ચૂડી પહેરવાની રસ્મમાં ભારતીના ફોટો લીક

કોમેડિયન ભારતી સિંહના ત્રીજી ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન છે. ભારતી પોતાના લોન્ગ ટાઈમ ...

Widgets Magazine