ભોજપુરી અભિનેત્રી આ દિવસોમાં બંગાળી વેબ શ્રેણી 'દુપુર ઠાકુરપો' કરી રહ્યા છે. આમાં તે ઝુમા ભાભીના પાત્રને ભજવે છે. મોનાલીસાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.