1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 14 જુલાઈ 2019 (08:50 IST)

સિંઘમ એક્ટ્રેસ કાજલ અગ્રવાલએ તેમના બોલ્ડ અંદાજથી ફેંસને કર્યું મદહોશ, જુઓ ફોટા

સાઉથની જાણીતી એકટ્રેસ કાજલ અગ્રવાલ બૉલીવુડમાં પણ ધમાલ મચાવી છે. સિંઘમમાં નજર આવી ગઈ કાજલ અગ્રવાલ તેમની ફિલ્મોના સિવાય તેમની હૉટ અદાઓના કારણે પણ લોકપ્રિય છે. 
Photo : Instagram
કાજલ સોશિયલ મીડિયા સેંસેશન પણ છે. તેમના સેક્સી અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર છવાયા રહે છે. તાજેતરમાં જ કાજલ અગ્રવાલએ ખૂબજ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
Photo : Instagram
આ ફોટામાં કાજલનો ખૂબ હોટ અવતાર નજર આવી રહ્યા છે. કાજલના ફેંસને રેફ કલરની ડ્રેસમાં તેમનો આ સેક્સી લુક ખૂબ પસંદ આવી રહ્યું છે. 
Photo : Instagram
સોશિયલ મીડિયા પર પાછલા કેટલાક દિવસોથી કાજલ અગ્રવાલ ચર્ચામાં પણ છે. કાજલ અગ્રવાલ વર્ષ 2007માં તેલૂગૂ ફિલ્મ લક્ષ્મી કલ્યાણમથી સાઉથ ઈંડસ્ટ્રીમાં ઓળખ હાસલ કરી. વર્ષ 2007માં તેમની ફિલ્મ ચંદામામા બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી. 
Photo : Instagram
ફિલ્મ મગધીરા,  સિંઘમ, મે હી રાજા મે હી મંત્રી આ સુપરહિટ ફિલ્મોમાં કાજલ અગ્રવાલ કામ કરી છે. કાજલ જલ્દી જ આવતી ફિલ્મ સીતામાં નજર આવશે.