ગુરુવાર, 23 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (16:44 IST)

કરીના કપૂરએ કર્યું ખુલાસો, નૈની નહી આ બદલે છે તૈમૂરના ડાયપર

Kareena kapoor-taimur ali khan
કરીના કપૂરના દીકરા તૈમૂરના જન્મ પછીથી હમેશા સુર્ખિઓમાં છવાઈ રહે છે. હમેશા એ મદરહુડ અને પ્રગેનેંસી વિશે વાત કરતા નજર આવી છે. અત્યારે એક મેગજીનએ આપેલ ઈંટરવ્યૂહમાં તેણે મદરહુડ પર ખુલીને વાતચીત કરી. એક્ટ્રેસએ આ પણ ખુલાસો કર્યું કે ઘરમાં તૈમૂરના ડાયપર કોણ બદલે છે. 
જ્યારે કરીનાએ પૂછયું કે સૈફ અને તેમાંથી કોણ તૈમૂરની ડાયપર ડ્યૂડી ભજવે છે. એક્ટ્રેસએ  આ પણ જવાબ આપ્યું કે સાચે કહું તો આ જવાબદારી સૈફ ઉઠાવે છે. 
બેબો કહે છે કે સૈફની એપ્રોચ ઈંગ્લિશ છે. પણ હું એકદમ પંજાબી છું હું અમારા બાળકને હમેશા પેંપર કરતી રહું છું. 
એક્ટ્રેસનો કહેવુઇં છે કે તૈમૂર માટે અમારી કોશિશ રહે છે કે ઘરમાં ખુશીનો વાતાવરણ રહે. કરેના અત્યારે વીર દી  વેડિંગમાં વ્યસ્ત છે એ ઈચ્છે કે  તેમના બાળક હેપ્પી અને ઈંડુપેંડેટ ચાઈલ્ડ બને. 
તે ઈંટરવ્યૂહમાં સેહએ કરીના વિશે કહ્યું કે એ એક સમર્પિત અને કેયરિંગ મદર છે. તૈમૂરના આવ્યા પછી કરીનાના પ્રેમમાં એક ઝુકાવ અને સમર્પણ જોવા મળ્યું છે.