શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (09:02 IST)

કરિશ્મા શર્મા કોમેડી સર્કસના સેટ પર હૉટ લુકમાં આવી નજર

કરિશ્મા શર્મા કોમેડી સર્કસના સેટ પર હૉટ લુકમાં આવી નજર
કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. હમેશા તે તેમના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે.
તાજેતરમાં કરિશ્મા તેમના કેટલાક ગ્લેમરસ લુક વાળા ફોટા પોસ્ટ કર્યા છે. 
આ ફોટા ટીવી શો કોમેડી સર્કસના સેટના છે. 
કરિશ્મા આ ફોટામાં ખૂબ સુંદર નજર આવી રહી છે.