લવરાત્રિ દ્વારા બોલીવુડમા એંટ્રી કરનારી વારિના હુસેન વિશે આટલુ જરૂર જાણો

warina hussain
Last Updated: ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (17:59 IST)
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની આવનારી ફિલ્મ લવરાત્રિ માટે એક નવી અભિનેત્રી લોંચ કરી રહ્યા છે.
સલમાને જ્યરે પોતાના ટ્વિટર હેંડલ પર લખ્યુ કે મને છોકરી મળી ગઈ. ત્યારે તમમ લોકોને લાગ્યુ કે સલમાન ખાન કંઈ છોકરીની વાત કરી રહ્યા છે.
શુ તેમને લગ્ન માટે છોકરી મળી ગઈ છે. કે પછી કોઈ અભિનેત્રી માટે આવુ બોલી રહ્યા છે.
જો કે પછી તેમણે ખુલાસો કર્યો કે તેઓ શુ કહેવા માંગે છે.
સલમાને પોતાના ટ્વીટમાં એક સુંદર યુવતીની ફોટો શેયર કરી અને કેપ્શનમાં લખ્યુ -ચિંતા કરવાની વાત નથી. આયુષ શર્માની ફિલ્મ લવરાત્રિ માટે અભિનેત્રી મળી ગઈ છે વારિના. તો ડોંટ વરી બી હેપી..
warina hussain

જો તમે વિચારી રહ્યા છો કે વરિનાનુ આ બોલીવુડમાં ડેબ્યુ છે તો ઠીક છે પણ એવુ નથી કે તે પડદા પર પહેલીવાર આવી રહી છે.
warina hussain
આ પહેલા તે ડેયરી મિલ્ક સિલ્કના ટીવી કમર્શિયલમાં જોવા મળી ચુકી છે.

warina hussain
વરિનાના ફેસબુક પેજ પર મળતી માહિતી મુજબ વારિનાના પિતા ઈરાની છે અને મા અફગાની છે.
warina hussain
તે પોતાના માતા પિતાની એકમાત્ર સંતાન છે અને તેણે પોતાનુ કેરિયર 2013માં મોડેલિંગથી શરૂ કર્યુ હતુ.


આ પણ વાંચો :