સલમાનની ખાનની ફિલ્મ "લવરાત્રિ" ટાઈટલને લઈને પડી મુશ્કેલીમા

ગુરુવાર, 24 મે 2018 (12:00 IST)

Widgets Magazine

સલમાનના જીજા આયુષ શર્માને લઈને ખાન લવરાત્રિ નામની ફિલ્મ બનાવી રહી છે જે આ વર્ષે રિલીજ થશે. ફિલ્મના નામને લઈને તોફાન થઈ ગયા છે. વિશ્વ હિંદુ પરિષદના નામ પર આપત્તિ જણાવી છે અને કહ્યું છે કે ફિલ્મનો નામ બદલી નાખો નહી તો રિલીજ થવા નહી દઈશ. 
 
 વિશ્વ હિંદુ પરિષદના VHP  અધ્યક્ષ આલોક કુમારનો કહેવું છે કે આ નામ કોઈ પણ કીમત પર સ્વીકાર થશે નહી. આ હિંદ્ય તહેવાર નવરાત્રિને તોડી-મોડીને બનાવ્યું છે. તેનાથી હિન્દુઓની ભાવનાઓને આઘાત પહોંચી છે. તહેવારનો નામ બગાડી રહ્યું છે. આલોક મુજબ આવા નામ વાળી ફિલ્મને રિલીજ થવા દેશે નહી. 
લવરાત્રિ ફિલ્મની સ્ટોરી ગુજરાતમાં નવરાત્રિની પૃષ્ઠભૂમિ પર બને છે તેથી વિષ્ણુ હિન્દુ પરિષદનો ગુસ્સા વધી ગયું છે. અત્યારે ફિલ્મના મેકર્સએ તેના પર કોઈ પ્રતિક્રિયા નહી આપી છે . અભિરાજ મીનાવાલા ફિલ્મના નિર્દેશક છે અને હીરોઈનના રૂપમાં ફિલ્મમાં વરીની હુસૈન નજર આવશે. ફિલ્મને નવરાત્રિના અવસરે 5 ઓક્ટોબરે રિલીજ કરવાની યોજના છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

જાણો કેમ નથી થઈ શકતા પ્રભાસ અને અનુષ્કાના લગ્ન

પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડી દર્શકોને ખૂબ જ પસંદ છે, તેથી તેમની ફિલ્મો પણ સફળ રહી છે. ...

news

એયરટેલ ગર્લ સાશા છેત્રીની જુઓ ફોટા

ટીવી પર એયરટેલના વિજ્ઞાપનમાં સુંદર છોકરી આવે છે જેને ભારે લોકપ્રિયતા હાસેલ કરી છે આ ...

news

14 વર્ષમાં ભાગીને લગ્ન કર્યા તો 9માં ધોરણમાં બની અભિનેત્રી, જાણૉ કુમારસ્વામીની બીજી પત્ની રાધિકા વિશે

કર્નાટકના મુખ્યમંત્રીના રૂપમાં કુમારસ્વામીના બીજી પત્નીના રૂપમાં ચર્ચા આવી રાધિકા ...

news

શું લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી નેહા ધૂપિયા?

નેહા ધૂપિયાએ અંગદ બેદીથી લગ્ન કરી તેમાં કોઈ અચરજની વાત નહી હતી, પણ જે તીવ્રતાથી આ કામ થયો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine