શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 6 જૂન 2018 (14:54 IST)

લિસા હેડને બીચ પર પુત્ર જેક સાથે રજા ઉજવતી જુઓ ફોટા

અભિનેત્રી લિસા હેડન હાલમાં ફિલ્મોમાં તો નથી, પરંતુ તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણું નજર આવી રહી  છે. ગયા વર્ષે તેને એક પુત્ર થયું હતો, આ પછી, તેઓ મદરહુડ ઈંજ્વાય કરી રહી હતી. એ ઘણી વાર પોતાના પતિ ડિનો લાલવાણી અને પુત્ર જેક લલવાણી સાથે પસાર કરેલા ક્ષણ શેયર કરતી રહે છે. ક્યારે વાતોંમાં તો ક્યારે પિકચર્સ દ્વારા. 
 
તાજેતરમાં, લિસાએ તેના Instagram એકાઉન્ટ પર એક ચિત્ર શેર કર્યું છે, જેમાં તેણીએ તેના પુત્ર જેકની સાથે બીચ પર ઈંજ્વાય કરી રહી છે. માતા અને પુત્રનું આ બંધન સુંદર દેખાય છે. જો કે, પણ તેણે પોતાના પુત્રનો ચહેરો ક્યારેય બતાવ્યો નથી. લિસા તાજેતરમાં તેના મિત્રો સાથે હોંગકોંગમાં રજા માળી રહી છે. તેના બીજા ચિત્રમાં, તેમણે પોતાના પુત્ર સાથે એક ચિત્ર શેર કર્યો.
 
બંને બીચ પર ખુરશી પર આરામ કરી રહ્યાં છે. લિસા  ખુરશી પર પડેલી છે અને જેક તેના ઉપર ચોંટીને બેસ્યો છે. આ એક સુંદર ચિત્ર છે. લિસાએ આના પર એક કૅપ્શન લખ્યું છે:
અને જો મેં તમને કહ્યું  કે તે હોંગકોંગ હતું ... તો ક્યારે આશ્ચર્યજનક નહીં હોય.
તે ઉપરાંત, તેમણે કેટલાક દિવસો પહેલાં બીજા એક ચિત્ર પોસ્ટ કર્યું હતું, જેમાં લિસા પોજ આપી રહી હતી. પણ જેકએ બીચમાં આવીને બૉમ્બિંગ કરી નાખી. સાથે જ 17મેને જેક એક વર્ષના થઈ ગયા છે. ત્યારે લીસા અને જેક બેડ પર સૂતા એક ચિત્ર શેર કર્યું હતું. છે.