ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:25 IST)

Malaika arora ના પુલ ફોટો શૂટ

મલાઈકા અરોડાની ઉમ્ર વધતી જઈ રહી છે પણ તેનો અસર તેના પર નજર નહી આવી રહ્યું છે .  એ તેમનીથી ઓછી ઉમ્રની મહિલાને સુંદરતામાં પાછળ મૂકે છે. તેમની સુંદરતાના નજારા સોશલ મીડિયા પર સતત જોવા મળે છે. અત્યરે જ મલાઈકાએ એક ફોટો પોસ્ટ કર્યા છે જેમાં એ પુલમાં જોવાય છે.