મલાઈકા અરોરાનો આ હૉટ અંદાજ જોઈ રહી જશો હેરાન

Photo : Instagram
Last Modified સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (11:46 IST)
મલાઈકા અરોરા ફિલ્મોમાં ખૂબઓછી નજર આવે છે પણ ફેશન અને સ્ટાઈલના કારણે તે હમેશા ચર્ચામાં રહે છે.

Photo : Instagram
Photo : Instagram
તાજેતરમાં મલાઈકાએ તેમનો હૉટ અવતાર જોવાયું છે જે તેની ફેંસને ખૂબ પસંદ આવશે.

Photo : Instagram
સફેદ ડ્રેસમાં મલાઈકાએ તેમના કેટલાક ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા છે અને તે ખૂબ સુંદર નજર આવી રહી છે.
Photo : Instagram

Photo : Instagram
મલાઈકાના નામ આ દિવસો અર્જુન કપૂરથી જોડાઈ રહ્યું છે સાંભળવામાં આવ્યું છે તે જલ્દી જ લગ્ન કરશે.
Photo : Instagram



આ પણ વાંચો :