શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

લૉસ એંજિલ્સમાં મલાઈકા અરોડાનો મોહક અંદાજ, જુઓ ફોટા

મલાઈકા અરોડા આ દિવસો લૉસ એંજિલ્સમાં છે અને આ સુંદર શહરમાં એ તેમના અંદાજમાં રજાઓ પસાર કરી રહી છે. તેણે કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે અને આ ફોટામાં તેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે. મલાઈકાનો મોહક અંદાજ આ ફોટામાં નજર આવી રહ્યા છે.