જુઓ મિથુનના દીકરા મિમોહના લગ્નના ફોટા

બુધવાર, 11 જુલાઈ 2018 (12:50 IST)

Widgets Magazine

મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ઉર્ફે મિમોહ 10 મી જુલાઇના રોજ મદાલસા સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયા. . આ લગ્ન 7 મી જુલાઈએ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ તે 10 જુલાઈએ થયો હતો. એવું કહેવાય છે કે રજિસ્ટર્ડ લગ્ન 7 જુલાઈએ જ થઈ  ગયા હતા, પરંતુ આજે ધાર્મિક વિધિથી થયાં છે.
મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાક્ષય (મિમોહ), બળાત્કારના કેસમાં ફસાયા પછી, તેણીની મિત્ર મદાલસા સાથે છેલ્લે લગ્ન કરી લીધાં છે. બન્નેનો લગ્ન ફોટો સોશિયલ મીડિયા પર આવે ત્યારે તે વાયરલ થઈ રહી છે. લગ્ન પહેલાં 7 જુલાઈ હતુ, પરંતુ જ્યારે પોલીસ તપાસ માટે લગ્નની જગ્યા પર પહોંચી તો લગ્નને રદ્દ કરવું પડયું. બન્નેના લગ્ન ક્યાં થયા તેની હજુ કોઈ માહિતી નથી. પરંતુ બંને એક સાથે ખુશ છે
 
 
જ્યાં મહાક્ષય સોનેરી રંગ શેરવાની પહેરી છે, મદાલસાએ લાલ અને સોનેરી સાડી પહેર્યો છે. 
 
દિલ્હીના રોહિણી કોર્ટમાં મહાક્ષય અને યોગીતા બાલી વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ આપ્યો હતો, ત્યારબાદ તેણે બોમ્બે હાઈ કોર્ટમાં અગાઉની જામીન અરજી આપી હતી. પરંતુ કોર્ટે આ અરજી નકારી કાઢી હતી. બીજી બાજુ, દિલ્હીની અદાલતે મિથુનની પત્ની અને પુત્રને જામીન આપ્યા અને તેમને જામીન આપવાની જાહેરાત કરી, જેના પછી મહાક્ષયWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Marriage Mahaakshay Chakraborty Mithun Chakraborty Madalasa Sharma Mithun Chakraborty Son Wedding

Loading comments ...

બોલીવુડ

news

રેપ કેસમાં ફંસાયેલા મિથુનના દીકરાએ કર્યા લગ્ન,

મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાક્ષય (મિમોહ), બળાત્કારના કેસમાં ફસાયા પછી, તેણીની મિત્ર ...

news

જાહ્નવીનું હૃદય તેજીથી ધડકી રહ્યું છે, ડર શું છે?

જાહ્નવી કપૂરની પ્રથમ ફિલ્મ 'ધડક' 20 જુલાઈએ રિલીઝ કરવામાં આવી રહી છે. જેમ-જેમ તેની રિલીજ ...

news

મીથુનના પુત્ર મિમોહ ચક્ર્વતીના લગ્ન રદ્દ

મિમોહ ચક્ર્વતીના લગ્ન રદ્દ

news

પૂનમ પાંડેએ શાહરૂખની પુત્રી સુહાનાની બિકિની ફોટો પર કર્યુ આ Shocking કમેંટ

શાહરૂખ ખાન હાલ પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યા છે. આ દરમિયાન અનેક તસ્વીરો પણ સામે આવી. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine