શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 માર્ચ 2018 (09:19 IST)

ઠુમકા લગાવતી અને સીટી વગાડતી આવી માર્ડન મોહિની

આખેરકાર જેને દર્શકોને ખૂબ ઈંતજાર હતો એ આવી ગઈ "મોહિની" જી હા ટાઈગર શ્રાફ અને દિશા પાટનીની ફિલ્મ બૉગી 2 નું લેટ્સ્ટ અને મોસ્ટ અવેટેડ આઈટમ નંબર "એક દો તીન" રિલીજ થઈ ગયું છે. તેમાં જેકલીન ફર્નાડિંસ ના ઠુમકા હિય કે એક્સપ્રેશન "મોહિની" પર દિલ આવી જ જશે. 
અત્યારે થોડા દિવસ પહેલા જ ગીતનો ટીજર રીલીજ કર્યું હતું. તેમાં જેકલીન સીટી મરતી અને ઠુમકા લગાવતી નજર આવી રહી છે. ત્યારબાદ હવે ગીત રીલીજ કરી નાખ્યું છે તેમાં જેકલીન મોહિની અવતાર બધાને પસંદ આવી રહ્યું છે. શાનદાર કારિયોગ્રાફી પર જેકલીનની ક્યૂટ સ્માઈલ અને અદા બધાનો દિલ જીતી રહી છે. 
 
આ ગીત 1980ની ફિલ્મ તેજાબનો છે જેમાં ડાંસ ક્વીન માધુરી દીક્ષિત એ સારું પ્રફાર્મેંસ આપ્યું હતું. 
હવે તેને રીક્રિએટ કરાયું જેમાં જેકલીનએ મોહિની બનીને બધાને મોહિત કરવાના કોશિશ કરી છે .આ નવા વર્જનને ફિલ્મના ડાયરેકટર અહમદ ખાન અને ગણેશ આચાર્યએ કારિયોગ્રાફ કર્યું છે. તેમાં માધુરીની જ મેન સ્ટેપ્સ રાખી છે. ઓરિજનલ ગીતથી મે સ્ટેપ્સ અને લિરિક્સ બદલાઈ નથી. નવા વર્જનને શ્રેયા ઘોષાલએ 
ગાયું છે. તેમાં માર્ડન ટ્ચ આપ્યું છે પણ આ વર્જન થી જૂના ગીતની જ યાદ આવે છે. 
 
જેકલીનએ મા ધુરી બનવાની કોઈ કસર નહી મૂકી. આગીતમાં જેકલીની કલરફુલ બિકની અને સ્કર્ટ પહેરી છે. તેને અદાઓ ડાંસ અને ડ્રેસ જોઈને મોહિની યાદ આવે છે. પણ તેણ પોતે કીધું કે હું શું કોઈ પણ માધુરીજીની જગ્યા નહી લઈ શકે. પણ જેકલીનએ આ ગીતની સાથે પૂરો ન્યાય કર્યું છે. જેકલીનની ડાંસ સ્કિલ્સ સરસ છે. તેનાથી પહેલા એ ધન્નો, ચિટ્ટિયા કલાઈયા, ટન ટના ટન અને ડિસ્કો-ડિસ્કો જેવા ગીત પર શાનદાર પ્ારફાર્મેંસ આપી દીધી છે. 
 
ગીતને ટી-સીરીજએ તેમના યૂટ્યૂબ પર રીલીજ કર્યું છે. તેને તેમના ટિવટર અકાઉંટ પર શેયર કરતા જેકલીનએ લખ્યું આશા છે આ તમને એટ્લું જ પસંદ આવશે જેટ્લો મને પસંદ છે. 
ફિલ્મને સાજિદ નડિયાદવાળા અને ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કર્યું છે અને તેને અહમદ ખાનએ ડાયરેક્ટ કર્યું છે . ફિલ્મ બાગી 2માં ટાઈગર શ્રાફ અને દિશા પાટની સિવાય મનોજ વાજપાયી, રણદીપ હુડ્ડા અને પ્રતીક બબ્બર પણ નજર આવશે. ફિલ્મ 30 માર્ચ 2018ને રિલીજ થશે.