Hotness Alert - બોલ્ડ અવતારમાં મૌની રોયે એવો જાદુ ચલાવ્યો કે ફેંસ થઈ ગયા મદહોશ

mouni roy
1. નાના પડદા પર
પોતાના એક અલગ મુકામ મેળવી ચુકેલી અભિનેત્રી હાલ હવામાં ઉડી રહી છે. મૌનીની અક્ષય કુમાર સ્ટાર ફિલ્મએ બોક્સ ઓફિસ પર કમાલનો બિઝનેસ કર્યો છે.
mauni roy
2. 20 ગોલ્ડ ટ્રેલરના લોંચ પર મૌનીનો હોટ અંદાજ ચર્ચામાં રહ્યો હતો
mauni roy
3.
ઉલ્લેખનીય છે કે મૌની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને વારંવાર પોતાની તસ્વીરો શેયર કરે છે
mauni roy
4. હવે મૌનીએ સોશિયલ મીડિયા પર પોતાની એક એવી બોલ્ડ ફોટો શેયર કરી છે જેને જોઈને ફેંસની ઉંઘ ઉડી ગઈ છે.
mauni roy
5. મૌનીએ sexy ફોટો શેયર કરી છે તમે પણ જુઓ તેનો હોટ અવતાર
mauni roy
6. તાજેતરમાં જ મૌનીએ પોતાનો જનમદિવસ ઉજવ્યો જેના ફોટા વાયરલ થયા હતા
mauni roy
7 મૌનીએ કેટલાક વધુ ફોટો શેયર કર્યા જેને તેમના ફેંસએ ખૂબ પસંદ કર્યા.

8. આ લેટેસ્ટ ફોટોશૂટમાં મૌની પોતાના હોટ બોડી અને કાતિલાના અવતારમાં ફેંસના દિલ મદહોશ કરી રહી છે.
mauni roy
9 એકવા બ્લૂ કલરની ડ્રેસમાં મૌની કમાલની લાગી રહી છે.


10 બ્લેક અને પિંક કલરના સેક્સી ડ્રેસમાં મૌની રોયનુ હોટ લુક

mauni roy
11 હવે મૌની રોય રાજકુમાર રાવ સાથે મેડ ઈન ચાઈનામાં જોવા મળશે.

mauni roy
12. ઉલ્લેખનીય છે કે મૌની રોયે પોતાના અભિનય કેરિયરની શરૂઆત એકતા કપૂરના પોપુલર શો ક્યોકિ સાસ ભી કભી બહુ થી દ્વારા કરી હતી.
આ શો પછી તે કસૌટી, દેવો કા દેવ મહાદેવ અને નાગિન જેવી અનેક સીરિયલ્સમાં જોવા મળી.
હવે તે ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયાની સૌથી મોટી સ્ટાર બનવાની છે.


આ પણ વાંચો :